લેબલ પરિપત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પરિપત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 2 ઑગસ્ટ, 2021

હોમ લર્નિંગ - ઓગષ્ટ : 2021

 હોમ લર્નિંગ - ઓગષ્ટ : 2021


◆ ઓગષ્ટ 2021 નો હોમ લાર્નિંગનો કાર્યક્રમ તેમજ પરિપત્ર જોવા માટે 👉 અહીં ક્લિક કરો


તારીખ અને ધોરણ મુજબ હોમલર્નિંગ ના વિડિઓ જોવા માટે નીચે જે તે ધોરણ ઉપર ક્લિક કરો


02/08/2021



03/08/2021



07/08/2021



09/08/2021



10/08/2021



11/08/2021



12/08/2021








બુધવાર, 21 જુલાઈ, 2021

વિષયવસ્તુ આધારિત હોમ લર્નિંગ - જુલાઇ : 2021

 વિષયવસ્તુ આધારિત હોમ લર્નિંગ - જુલાઇ : 2021 



તારીખ મુજબ દરેક ધોરણના વિડીયો જોવા માટે જે તે ધોરણ પર ક્લિક કરો 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇


તારીખ - 22/07/2021

ધોરણ 3ધોરણ 4ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8


તારીખ - 23/07/2021

ધોરણ 3ધોરણ 4ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8


તારીખ - 24/07/2021

ધોરણ 3ધોરણ 4, ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8


તારીખ - 26/07/2021

ધોરણ 3ધોરણ 4, ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8


તારીખ - 27/07/2021

ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ધોરણ 6ધોરણ 7, ધોરણ 8


તારીખ - 28/07/2021

ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ધોરણ 6ધોરણ 7, ધોરણ 8


તારીખ - 29/07/2021

ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ધોરણ 6ધોરણ 7, ધોરણ 8


તારીખ - 30/07/2021

ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8


તારીખ - 31/07/2021

ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8








પરિપત્ર જોવા માટે  

👇



વિષયવસ્તુ આધારિત હોમ લર્નિંગના વિડીયોનો કાર્યક્રમ જોવા માટે 

👇


વિષયવસ્તુ આધારિત હોમ લર્નિંગની PDF ફાઇલ માટે નીચે ક્લિક કરો 

👇👇👇👇👇



ગુરુવાર, 19 નવેમ્બર, 2020

આવકવેરાની કપાત બાબત, ccc ની જોગવાઈ અંતર્ગત પ્રથમ / બીજા ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા તારીખમાં સુધારો કરવા બાબત, તેમજ આજની શૈક્ષણિક ઉપડેટ

 







મંગળવાર, 17 નવેમ્બર, 2020

નિષ્ઠા તાલીમ બાબત અને નવી શૈક્ષણિક અપડેટ.

 ■■■ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની નિષ્ઠા શિક્ષક તાલીમ મા જોડાવા બાબત. પરિપત્ર અને વધુ વિગતો માટે નીચે ક્લિક કરો. 

              


■■■ ફિક્સ પે હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને મળતી રજાઓમાં સુધારો કરવા બાબત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નો લેટર જોવા માટે નીચે ક્લિક કરો.


ગુરુવાર, 12 નવેમ્બર, 2020

શૈક્ષણિક લેટેસ્ટ અપડેટ.

 આજની લેટેસ્ટ શૈક્ષણિક અપડેટ


●◆● બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ/પેટા જાતિઓનો સમાવેશ કરવા બાબત. વિગતે જોવા નીચે ક્લિક કરો.

●●● પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક વધ-ઘટ બદલીના કેમ્પ કરવા બાબત  તારીખ 12/11/2020 નો નાયબ શિક્ષણ નિયામકશ્રી ગુ.રા.ગાંધીનગરનો પરિપત્ર જુઓ.👇

●●● શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગની ભરતીમા વર્ષ 2019/20 અન્વયે શાળા ફાળવણી થયેલ ઉમેદવારોને નિમણૂંક હુકમ આપવા બાબત પરિપત્ર અને સૂચનો જોવા નીચે ક્લિક કરો.
●●● તહેવારો દરમ્યાન જાહેરમાં ફટાકડા ફોડવા સંદર્ભમાં નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ તથા  ફટાકડાના વિદેશી આયાત પર પ્રતિબંધ બાબત. 👇
●●● ફિક્સ પગારના કર્મચારી તરીકે નિમણૂંક પામેલ કર્મચારીને એક સંવર્ગ માંથી રાજીનામુ આપી બીજા સંવર્ગમાં નિમણૂક મેળવ્યા બાદ પુન: મૂળ સંવર્ગમા પરત આવવા  માટેની જોગવાઈઓ બાબત.👇
●●● હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું 19 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીનું સમય પત્રક અને સૂચનાઓ માટે નીચે ક્લિક કરો.
●●● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા "ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા" અંતર્ગત શાળાના આચાર્યશ્રી , સ્પોર્ટ ટીચર અને સ્પોર્ટ કોચીશ માટે યોજવામાં આવનાર ઓનલાઇન ટ્રેનિંગ કોર્ષ બાબત. નીચે ક્લિક કરો.
●●● સમગ્ર શિક્ષાના બજેટમાં મંજુર થયેલ સ્પોર્ટ એન્ડ ફીઝીકલ એજ્યુકેશન માટેની માર્ગદર્શિકા બાબત પરિપત્ર...👇
●●● વધુ શૈક્ષણિક ઉપડેટ , પત્રકો તેમજ પરિપત્રો જોવા માટે 👇













શનિવાર, 7 નવેમ્બર, 2020

આજની શૈક્ષણિક તેમજ વહીવટી ઉપડેટ

■■ આજની શૈક્ષણિક ઉપડેટ ■■


◆◆ વર્ગ 4 ના કર્મચારીઓ ને બોનસ આપવા બાબતનો ઓફિશિઅલ પરિપત્ર જોવા માટે 👉  


◆◆ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 8 મા અભ્યાસ કરતા બાળકો માટે NMMS - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજનાની પારીક્ષા માટે ફોર્મ ભરવાની વિગત, કાર્યક્રમ તેમજ અન્ય તમામ વિગત દર્શાવતો પરિપત્ર માટે નીચે ક્લિક કરો 👇 

                                

◆◆ પ્રાથમિક શિક્ષક , ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક ની બદલીના નિયમોમાં સુધારો કરવા બાબત નો ઉપસચિવ શિક્ષણ વિભાગ અને નાયબ શિક્ષણ નિયામક ગુ.રા. ગાંધીનગર નો પરિપત્ર👇

◆◆ ડુપ્લીકેટ સેવાપોથીની માન્યતા, રજા મંજૂર કરવા અંગે, PPAN - CPF ની દરખાસ્ત અંગે માર્ગદર્શન હેતુ SAS વેબસાઈટ પર મૂકવામાં આવેલ માહિતી સબબ નો પરિપત્ર જોવા નીચે ક્લિક કરો.👇
◆◆ GPF ના વ્યાજદર નક્કી કરવા બાબત. ઠરાવ જોવા નીચે ક્લિક કરો. 👇
◆◆ મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવા બાબત. તારીખ 1/7/2019 થી બનતા તફાવતની રકમનો પ્રથમ ત્રણ માસનો પ્રથમ હપ્તો દિવાળી પહેલા આપવા બાબત. ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ કલાઈમેટ ચેન્જ, ગુજરાત સરકાર. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર. બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોની યોજના 2020-21 હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક અને સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇
◆◆ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર. વિવિધ પોસ્ટ મુજબ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, સૂચનાઓ વગેરે જોવા માટે ઓફિશિયલ જાહેરાત માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત જિલ્લા / કોર્પોરેશન કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કામ કરતા કર્મચારીઓની સ્વવિનંતીથી જિલ્લાફેર બદલી બાબત નો પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ તારીખ 31/08/2020 ની સ્થિતિએ શિક્ષક મહેકમ મંજુર કરવા બાબત નો કચ્છ જિલ્લા માટેનો પ્રાથમિક શિક્ષક નિયામકશ્રી, ગુ.રા. ગાંધીનગર નો પરિપત્ર જોવા નીચે ક્લિક કરો. 👇
◆◆ ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાબત. તારીખ અને તમામ વિગત માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી - ગુજરાત નો પરિપત્ર 👇
























   




શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

આજની શૈક્ષણિક ઉપડેટ

 

   

>>>>   એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના 

            ગુજરાત સરકાર ધ્વારા એજ્યુકેશન લોન અને વ્યાજ સબસિડી  યોજનાની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.પ્રસ્તાવના , યોજના અંગેની વિસ્તૃત વિગતો, યોજનાના ઉદ્દેશ, વ્યાજ સબસિડી માટેની પાત્રતા, માન્ય અભ્યાસક્રમો, આવક મર્યાદા, માન્ય બેન્કો, વ્યાજની વહેચની, લાભાર્થી કોણ બની શકે?, પરદેશ જતાં વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ, અરજી કરવાની વિગતો, અરજી કરવાના નિયમો, અરજી કરવાની પ્રક્રિયા વગેરે તમામ બાબતો માટે અહી ક્લિક કરો ના બટન પર ક્લિક કરો . 

 - આ બાબતની વધુ માહિતી માટે અહી ક્લિક કરો  

સંબંધિત પોસ્ટ 

બુધવાર, 28 ઑક્ટોબર, 2020

મારો પ્રયાસ પડકારોને પરિણામમા બદલવાનો

 ◆  "મારો પ્રયાસ પડકારોને પરિણામમાં બદલવાનો" ◆

● કોરોના મહામારીના સમયમા રાજ્ય સરકાર દ્વારા 'હોમ લર્નિંગ' નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જેથી બાળકો ઘરે સુરક્ષિત રહી શિક્ષણ મેળવી શકે.

● આ કાર્યક્રમનો અમલ રાજ્યના શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યો છે. 

Related post

● આ ઉપરાંત ઘણા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક મિત્રોએ પોતાની જાતે સ્વયં નવીન સાહિત્ય , પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ અસરકારક બનાવ્યો છે.

● કેટલાક ઉત્તમ ઉદાહરણ એવા પણ જોવા મળેલ છે કે શિક્ષક મિત્રો અને આચાર્યો દ્વારા ભંડોળ એકત્ર કરી બાળકો માટે ટી.વી. અને સ્માર્ટફોન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Related post

● સમગ્ર શિક્ષા શિક્ષકો/આચાર્યો/સી.આર.સી.કો./બી.આર.સી.કો. વગેરેની આવી શ્રેષ્ઠ કામગીરીનું સંકલન કરી તેને સમગ્ર રાજ્યની શાળાઓ માટે સારી કામગીરી ઉપલબ્ધ કરવાનું વિચારી રહી છે.

Educational update here

● જે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષકશ્રીઓ/ સી.આર.સી.કો./ બી.આર.સી.કો. શ્રીઓએ આ મુજબની નવીન પહેલ કરી હોય જેથી મહામારીના સમયમાં બાળકોને વધુ ને વધુ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસ કર્યા હોય તેઓ પોતાની વિગતો ફેસબુક કે વર્કપ્લેશ પેજ એપ્લિકેશન પર 15 ડિસેમ્બર 2020 સુધીમાં ઉપલોડ કરવાની રહેશે જેથી અન્ય ને તેનો લાભ મળી શકે.

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Indiannica Quiz League 2020

 Indiannica Quiz League 2020 



     📌બાળકોમાં હાલ કોરોના જેવી મહામારીના સમયમાં ઘરે રહીને પોતાની આવડત , કુનેહ અને સુષુપ્ત શક્તિઓ બહાર લવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. 

Related post

     📌શાળાના મોટાભાગના બાળકો આ સ્પર્ધામાં ભાગલે અને પોતાની શાળા નું ગૌરવ વધારે તે પણ એક ખૂબ જ આનંદની વાત છે. આ માટે નીચે મુજબની સૂચનાઓ ખૂબ જ અગત્યની છે. 

Related post

      ◆ બાળકો સતત પ્રવૃત્તિમય રહે , સતત શીખતાં રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી આ ક્વિઝમા ધોરણ 6 થઈ 8 ના બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે તે અગત્યની બાબત છે. એ માટે આપણા પ્રયત્નો ખૂબ જ અસરકારક નીવડી શકે.

      ●●●● પરિપત્ર અને વધુ વિગત માટે અહીં ક્લિક કરો●●●

...શિક્ષણ જગત ની વધુ અપડેટ માટે અહીં ક્લિક કરો...



શનિવાર, 3 ઑક્ટોબર, 2020

CHETNA - A DIGITAL TEACHER TRAINING PROGRAM

                                


   -CHETNA -

 A DIGITAL TEACHER TRAINING PROGRAM. 

            ✏️ ગુજરાતનાં શિક્ષકો માટે 361 digreeminds consulting pvt. ltd.  સંસ્થા ધ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. 

           ✏️ જેમાં દિવ્યાંગ બાળકોની ઓળખ અને તેમની માટે વિવિધ પ્રવૃત્તિને લઈ માર્ગદર્શન આપવું.  આ એક સર્ટિફિકેટ કોર્ષ છે. જેમાં તાલીમના 100% પૂર્ણ કર્યાબાદ સર્ટિફિકેટ આપવામાં આવશે. 

          ✏️  દિવ્યાંગ બાળકો સાથે તાલમેલ , તેમની સાથે નો વ્યવહાર, તેમનું શિક્ષણ, દિવ્યંગતા માટેના પરિબળો વગેરે બાબતોનો સમાવેશ...

          👉 આ તાલીમ મા લોગઈન માટે  ટીચર કોડનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર જિલ્લો પસંદ કરી લોગઇન થવું.

         ➡️ ટીચર કોડ : જે SSA GUJARAT મા ઓનલાઇન એટેન્ડેન્સ સિસ્ટમ માં લોગીન કરતા જમણી બાજુ ઉપર Registered teachers પર ક્લિક કરતા શિક્ષકોનું લિસ્ટ ડાઉનલોડ થશે. જેમાં ટીચર કોડ લખેલો હશે.

👉 અપ્લિકેશન માટે અહી ક્લિક કરો 

👉 માર્ગદર્શન માટે અહી ક્લિક કરો 

👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

👉 પ્રમાણપત્ર તાલીમ પુરી કર્યા બાદ 24 કલાકમાં પ્રોફાઈલ લોગોની બાજુમાં મુકવામાં આવશે.

....શિક્ષણની નવી અપડેટ માટે અહીં ક્લિક કરો...

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

નિષ્ઠા અને હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત - ON DIKSHA


📌પ્રાથમિક શિક્ષકો માટે નિષ્ઠા તાલીમમાં બાકી રહેલા શિક્ષકોને જોડાવાનું છે. 

📌પહેલા શિક્ષકોને ઓફલાઇન તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઘણા શિક્ષકો બાકી રહેલ છે. 

📌આ શિક્ષકોએ કોરોના મહામારીને કારણે ઓનલાઈન મોડ થી દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવાની રહેશે. 

📌આ તાલીમમાં સરકારી , ગ્રાન્ટેડ , કે.જી. બી.વી. , આશ્રમશાળા , કેન્દ્રિય વિદ્યાલય, રેલ્વે શાળા અને          સૈનિક શાળા ના બાકી રહેલા શિક્ષકોએ જોડાવાનું રહે છે.

📌આ તાલીમ ગુજરાતમાં 5 ઓક્ટોબર 2020 થી શરૂ થવા જઇ રહી છે. 

📌આ તાલીમ માં શિક્ષકોએ ઓનલાઈન કુલ 18 કોર્ષ (મોડ્યુલ) પૂરા કરવાના રહે છે. 

📌આ માટે DIKSHA app કે https://diksha.gov.in/explore   આ  સાઇટ ના માદયમથી જોડાવાનું રહેશે. 

📌શિક્ષકે તાલીમમાં જોડાવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર તારીખ 04/10/2020 સુધીમાં ફરજિયાત ભરવાનું રહે છે. જેમાં ટીચરકોડ અને શાળા યુ-ડાયસ કોડ અવશ્ય ભરવાનો રહેશે. 

📌ઓનલાઈન તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

📌દરેક શિક્ષકે તાલીમમાં શિખેલ બાબતોનું વર્ગખંડ ઉપયોજન કઈ રીતે કરવું તેનો કોર્ષ વાઇઝ અહેવાલ સ્વાધ્યાય કાર્ય સમયગાળામાં તૈયાર કરી crc co. ને જમા કરાવવાનું રહેશે. 

✏️ તાલીમના વિડિઓ મટેરિઅલ અને અન્ય સાહિત્યની ગુજરાતીમાં સમજૂતી બાયસેગ વંદે ગુજરાત 1 અને જીઓ ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવશે.

✏️ 18 મોડ્યુલ નું સમયપત્રક પરિપત્ર મા આપેલ છે. પરિપત્ર જવા માટે નીચે ક્લિક કરો.


👉 DIKSHA APP માટે અહી કિલક કરો 


👉 ઓનલાઈન જોડાવવા માટે અહી ક્લિક કરો 


👉 સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાની સમજ આપતો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 

👉 સેલ્ફ ડિકલેરેશન ગાઈડલાઈન જોવા

👉 તાલીમની સંપૂર્ણ માર્ગદર્શિકા  

👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

👉 હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત પરિપત્ર


બુધવાર, 30 સપ્ટેમ્બર, 2020

હોમ લર્નિંગ - ઓક્ટોબર 2020

ઓક્ટોબર 2020

✏️ કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરેથી શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા DD ગિરાનાર અને અન્ય માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે.

✏️  બાળકો પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ તેમજ અધ્યયન નિષ્પત્તિ અનુસાર પોતાનું શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો માટે શ્રેષ્ઠ તજજ્ઞ મિત્રો દ્વારા પાઠ તૈયાર કરી રજૂ કરવામાં આવે છે.

✏️ આવા કપરા સમયમાં બાળકો પોતાના ઘરેથી મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર જેવા માધ્યમોથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે એક સુચારુ કાર્યક્રમ દર માસે અગાઉથી તૈયાર કરવામાં આવે છે.

✏️  હોમ લર્નિંગ કાર્યક્રમથી બાળકો શાળાએ ન આવવા છતાં પોતાના વિષયોમાં પોતાની શક્તિ અનુસાર શિક્ષણ મેળવી શક્યા છે. જેમાં વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.

✏️  શિક્ષક મિત્રો દ્વારા ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા આવી રહયા છે. દર માસની જેમ આ માસે પણ દરેક ધોરણ માટે હોમ લાર્નિંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આશા છે વિદ્યાર્થીઓ, શિક્ષકો , વાલીઓ તેમજ સમાજ આ કપરા સમયમાં દેશની ભાવી પેઢીના ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે...

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Khelo India Fitness Assessment for school going children - અંતર્ગત ઓનલાઇન તાલીમ બાબત.

         


  Sports is an extremely important component for the overall development of our nation. India, in the last few years has made steady progress in the field of sports.The importance of sports and fitness in one’s life is invaluable. Playing sports inculcates team spirit, develops strategic & analytical thinking, leadership skills, goal setting and risk taking.This tremendous potential needs to be showcased at a global platform. It’s time we inspire young talent, give them top-notch infrastructure and training of the highest level. A fit and healthy individual leads to an equally healthy society and strong nation.The Khelo India programme has been introduced to revive the sports culture in India at the grass-root level by building a strong framework for all sports played in our country and establish India as a great sporting nation.Only then can India realise its dream of becoming a sports super power.

https://youtu.be/QSkfjXrIkkQ

🖋️ પરિપત્ર 👉   અહીં ક્લિક કરો📑

🖋️ નોડલ ટીચરના રજીસ્ટ્રેશન માટેની લિંક. 👉 અહીં ક્લિક કરો

🖋️ શાળાના આચાર્યને તાલીમમાં જોડાવા માટેની લિંક 👉 અહીં ક્લિક કરો

🖋️  નોડલ ટીચરને તાલીમમાં જોડાવા માટેની લિંક 👉 અહીં ક્લિક કરો

🖋️ આગળના ખેલો ઇન્ડિયા ના પરિપત્ર જોવા માટે ક્લિક કરો.👉 📑 

✏️  રોજની શિક્ષણ જગતની ઉપડેટ માટે જોતા રહો 👉..🔔

આચાર્યશ્રીની તાલીમ જોવા માટે 

કિલક કરો 👉 ▶️

નોડલ સ્પોર્ટ ટીચરની તાલીમ જોવા માટે ક્લિક કરો▶️💻

આજની 6/10/2020 ની તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો

ક્લિક કરો 👇

ખેલો ઇન્ડિયા અંતર્ગત ટેસ્ટ આપવા બાબત અને સમજૂતિ

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2020-21: ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ.

      

                                 VVM - વિદ્યાર્થી વિજ્ઞાન મંથન


        વિજ્ઞાન પ્રચાર સ્વાયત સંસ્થા જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ, NCERT, HRD મંત્રાલય અને વિજ્ઞાન ભારતીના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન- VVM નામની પારીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે. જે ડિજિટલ ડિવાઈસ ના ઉપયોગનો ઉપયોગ કરી ચાલતી પ્રતિભા શોધ પરીક્ષા છે. જેમાં દેશભરના શાળાએ જતા 6 થી 11 ધોરણ ના બાળકો ભાગ લઈ શકે છે. બાળક હાલ ઘરેથી મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી ભાગ લઈ શકે છે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.


✏️  પરિપત્ર જોવામાટે 👉  અહીં ક્લિક કરો


✏️  ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ માટે

                                         👉 અહીં ક્લિક કરો




બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો ની બીજા તબક્કાની ઓનલાઇન તાલીમ બાબત.

      ઓનલાઈન તાલીમ



ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોની બીજા તબક્કાની તાલીમ પરિપત્રની સૂચનાઓ અને આયોજન મુજબ લેવા બાબત. તાલીમ બાયસેગ - વંદે ગુજરાત ચેનલ 1 પર પ્રસારીત કરવામાં આવશે. સદર તાલીમ જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓ, કે.જી.બી.વી., ખાનગી શાળાઓ તેમજ ગ્રાન્ટેઇડ શાળાના શિક્ષકોએ લેવાની રહેશે. 

શિક્ષકોએ તાલીમનું સાહિત્ય ઓનલાઇન QR કોડથી મેળવવાનું રહેશે. તેમજ કોઈ મુંઝવણ હોય તો તે પ્રશ્નો પણ QR કોડ સ્કેન કરી ગૂગલ ફોર્મથી મોકલી આપવાના રહેશે. 

પરિપત્ર માટે

👇


તાલીમના સાહિત્યની સોફ્ટકોપી માટે 
👇


👉 વિષય આધારિત મુંઝવણ કે પ્રશ્નો માટે ની ગૂગલ ફોર્મની લિંક
👇
ક્લિક કરો
👇










મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020

 સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020




     સામયિક કસોટી સપ્ટેમ્બર 2020 માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની સૂચનાઓ અને અભ્યાસક્રમનું આયોજન. કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને શિક્ષણ મેળવી રહ્યા છે. હાલ અધ્યયન નિષ્પત્તિ અનુસાર ચાલી રહેલા અભ્યાસક્રમ મા બાળકોનું મૂલ્યાંકન તે પણ સામયિક કસોટી અતિ આવશ્યક છે. બાળકો પોતે જે અલગ અલગ માધ્યમોથી ઘરે શીખી રાખ્યા છે. તે મુજબ જ ઘરે મુક્ત વાતાવરણમા કસોટી આપી બાળક પોતે કઇ અધ્યયન નિષ્પત્તિ મા કેટલી સિદ્ધિ મેળવી તેનું બાળક સેલ્ફ એસેસમેન્ટ કરે છે. તેમજ શાળાના વર્ગ શિક્ષક પણ બાળકે જે તે અધ્યયન નિષ્પત્તિમાં કેટલી સિદ્ધિ મેળવી તેમજ કેટલી કચાસ છે તે જાણી શકે છે. અને તે મુજબ પોતાનું અનુકાર્ય , આયોજન કરી શકે છે. જુલાઇ અને ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બર માસની સામયિક કસોટી માટેના સૂચનો તેમજ આયોજન ઉપરના પરિપત્ર મુજબ કરવાનું રહે છે.