બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

Ghare shikhie excel file STD :1 to 8

         


     👉  ઘરે શીખીએ મૂલ્યાંકન માટે અહી તમામ ધોરણ 1 થી 8 માટે EXCEL ફાઇલ મૂકવામાં આવી છે.  જેમાં ધોરણ 1 અને 2 માં ફક્ત ડેટા નાખવાથી જ સમગ્ર મૂલ્યાંકન તૈયાર થઈ જશે. જ્યારે ધોરણ 3 થી 8 માટે  excel ફોર્મેટ માં  પોતાનો વર્ગનો ડેટા ભરી મૂલ્યાંકનની પ્રિન્ટ કાઢી શકે છે. તેમજ pdf માં સેવ એસ કરી સાચવી શકે છે. excel ફાઇલ ઓપન કરતાં નીચે std 1 થી 8 ની અલગ-અલગ વર્કશીટ છે. તમે તમારા ધોરણ ની વર્કશીટનો ઉપયોગ કરી મૂલ્યાંકન તૈયાર કરી શકો છો. 

           💥   મિત્રો આવી જ તમામ ઉપડેટ 🔔 અને ફાઇલ મેળવવા માટે ડાબી બાજુ ઉપર આપેલા ત્રણ ડેસ પર ક્લિક કરી સાઈડ મેનૂ ખૂલે તેમાં મને ફોલો કરો......


👉       એક્સેલ ફાઇલ માટે અહી ક્લિક કરો        👈


મિત્રો ઘરે શીખીએ મૂલ્યાંકન ત્રણ પ્રકારે કરવાનું છે. જેમાં 1. બાળક દીઠ મૂલ્યાંકન , 2. વર્ગનું સામૂહિક મૂલ્યાંકન , 3. અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. આ તમામ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ માટે અહી એક pdf ફાઇલ આપેલી છે. જેમાં તમે તમામ માહિતી મેળવી શકો છો. 


👉   મૂલ્યાંકનની સમજ માટે અહી ક્લિક કરો    👈

આશા છે તમને પોસ્ટ સારી લાગી હશે. તમારા સૂચનો અને પ્રશ્નો નીચે કોમેન્ટ માં જણાવશો.  અને સાઈડ મેનૂ ડ્રેગ કરી ફોલો કરવાનું ચૂકશો નહીં. 

નમસ્કાર 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો