હાલ શિક્ષણ વિભાગના સારી ઉપડેટ આપણને વર્કપ્લેસ ઉપર જોવા મેળે છે. તેમજ શિક્ષણ વિભાગના તમામ કાર્યક્રમો પણ વર્કપ્લેસનું ધ્વારા લાઈવ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે દરેક ધોરણ માટે નવા-નવા વિચારો અને ઇનોવેશન પણ આપણને આ માધ્યમથી જોવા મેળે છે. માટે વર્કપ્લેસ એપ શિક્ષકો માટે અતિ ઉપયોગી એપ છે. આપ નીચે આપેલી pdf માં દર્શાવ્યા મુજબના સ્ટેપ અનુસરો અને તમારા મોબાઇલમાં વર્કપ્લેસ એપ સરળતાથી ચલાવી શકો છો.
pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો
🙏આભાર 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો