શાળા પ્રવેશોત્સવ 2022-2023
શિક્ષણ વિભાગના ઉપક્રમે રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ 💯% નામાંકન, સ્થાયિકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ છે. આ કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકા અને શાળા પ્રવેશોત્સવની ફાઈલ નીચેથી ડાઉનલોડ કરી શકાશે.
શાળા પ્રવેશોત્સવ માટેની ફાઈલ પરિપત્ર મુજબ જરૂરી માહિતી આવરી લઇ બનાવવાનો પ્રયત્ન કરેલ છે, દરેક શાળા પરિપત્રનો અભ્યાસ કરી આ ફાઈલ મુજબ પોતાની ફાઈલ બનાવી શકે છે. કોઈ માહિતી સ્થાનિક પરિસ્થિતિ મુજબ બાકી રહે કે ઉમેરી શકાય તેવી હોય તો ઉમેરી શકાય. સદર ફાઈલ નમૂના રૂપ છે...
👉 શાળા પ્રવેશોત્સવ ફાઈલનો નમૂનો