શુક્રવાર, 27 નવેમ્બર, 2020

નોકરિયાત જાહેર સેવકો વિરુદ્ધ ફરિયાદ બાબત,"શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત, નિષ્ઠા તાલીમમાં ન જોડાયેલા શિક્ષકો જોગ તેમજ અન્ય શૈક્ષણિક અપડેટ

 


◆◆◆  રાજ્યનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવા બાબત, તારીખ 02/02/2016 નો ઉપ સચિવશ્રી , ગૃહ વિભાગ નો સાચવી રાખવા જેવો પરિપત્ર માટે અહીં નીચે ક્લિક કરો.





"શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત, પરિપત્ર તેમજ માર્ગદર્શિકા માટે અહીં નીચે ક્લિક કરો.
👇👇👇



●●● નિષ્ઠા શિક્ષક તાલીમમાં ન જોડાયેલા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને નિષ્ઠા શિક્ષક તાલીમમાં જોડાવા બાબત. નિષ્ઠા તાલીમનો અંતિમ તબક્કો, સમય અને સંપૂર્ણ વિગત તેમજ પરિપત્ર જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

●●  હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્ય અંગેનું 1 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર 2020 માસ સુધીનું સમય પત્રક. સમય પત્રક, સૂચનો તેમજ પરિપત્ર જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

●●●  શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે ધોરણ 9 થી 12 ના વિષયોના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત, સંયુક્ત નિયામકશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર નો તારીખ 26/11/2020 નો પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.


●●● હોમ લર્નિંગ અંતર્ગત કામગીરી બાબત,સચિવશ્રી, 
સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર નો તારીખ 26/11/2020 નો પરિપત્ર અને વધુ વિગત જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

●●● વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2020-2021 બાબત. પ્રદર્શન માટેની થીમ તેમજ વધુ વિગત માટે જુઓ સચિવશ્રી, GCERT ગાંધીનગર નો તારીખ 26/11/2020 નો પરિપત્ર. પરિપત્ર માટે 👇





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો