શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

આજની શૈક્ષણિક ઉપડેટ

 

   

>>>>   એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના 

            ગુજરાત સરકાર ધ્વારા એજ્યુકેશન લોન અને વ્યાજ સબસિડી  યોજનાની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.પ્રસ્તાવના , યોજના અંગેની વિસ્તૃત વિગતો, યોજનાના ઉદ્દેશ, વ્યાજ સબસિડી માટેની પાત્રતા, માન્ય અભ્યાસક્રમો, આવક મર્યાદા, માન્ય બેન્કો, વ્યાજની વહેચની, લાભાર્થી કોણ બની શકે?, પરદેશ જતાં વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ, અરજી કરવાની વિગતો, અરજી કરવાના નિયમો, અરજી કરવાની પ્રક્રિયા વગેરે તમામ બાબતો માટે અહી ક્લિક કરો ના બટન પર ક્લિક કરો . 

 - આ બાબતની વધુ માહિતી માટે અહી ક્લિક કરો  

સંબંધિત પોસ્ટ 

>>>>   SMC, SMDE ના સભ્યો માટેના " હોમ લર્નિંગ ઓનલાઈન કોર્ષ" માં જોડાવા અંગે તારીખ 28/10/2020 નો પરિપત્ર 

         મહામારીના સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ ધ્વારા વિવિધ પ્રયાશ કરવામાં આવી રહ્યા છે. હોમ લર્નિંગ અંતર્ગત કરવામાં આવતા વિવિધ પ્રયાશ અંગે શિક્ષક મિત્રોની જેમ SMC/SMDE ના સભ્યોમાં જાગૃતિ આવે તે માટે હોમ લર્નિંગ માં માતા-પિતાની ભૂમિકા શું છે? , હોમ લર્નિંગના વિવિધ માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો? વગેરે બાબતોની જાણકારી મળે તે હેતુ થી SMC/SMDE ના સભ્યો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમાજ સ્પષ્ટ કરવા માટે એક સર્ટિફિકેટ કોર્ષ તૈયાર કરવામાં આવેલ છે. જેની શરૂઆત 29 ઓક્ટોબર 2020 થી કરવામાં આવશે. સદર કોર્ષમાં દિક્ષા પ્લેટફોર્મથી જાડાવાનું રહેશે. 

          પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

          કોર્ષમાં જોડાવાની લિન્ક માટે અહી ક્લિક કરો 

સંબધિત પોસ્ટ 

 >>>>    નવતર - એ સેન્ટર ફોર ઇનોવેશન્સ ઇન એજ્યુકેશન અંતર્ગત તાલુકા કક્ષાના ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના આયોજન બાબત.  

           ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ - ગાંધીનગર સાથે નયારા એનર્જી લિમિટેડ અને આઈ ટુ વી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસો ધ્વારા ચાલતા નવતર - એ સેંટર ફોર ઇનોવેશન ઇન એજ્યુકેશન અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા પછી ક્રમશ: ઇનોવેશન ફેર નું આયોજન કરવા બાબત. રજિસ્ટ્રેશન, સૂચનાઓ, DIC માટેની સૂચનાઓ, તમામ વિગત અને પરિપત્ર માટે નીચે ક્લિક કરો.

            પરિપત્ર અને અન્ય તમામ વિગત-સુચનાઓ માટે અહી ક્લિક કરો.

શિક્ષણ જગતની વધુ ઉપડેટ માટે અહી ક્લિક કરો 

એક્સેલ ફાઈલો માટે અહી ક્લિક કરો 

પરીપત્રો માટે અહી ક્લિક કરો 

તૈયાર પત્રકો માટે અહી ક્લિક કરો 

આભાર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો