ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

નિષ્ઠા અને હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત - ON DIKSHA


📌પ્રાથમિક શિક્ષકો માટે નિષ્ઠા તાલીમમાં બાકી રહેલા શિક્ષકોને જોડાવાનું છે. 

📌પહેલા શિક્ષકોને ઓફલાઇન તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઘણા શિક્ષકો બાકી રહેલ છે. 

📌આ શિક્ષકોએ કોરોના મહામારીને કારણે ઓનલાઈન મોડ થી દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવાની રહેશે. 

📌આ તાલીમમાં સરકારી , ગ્રાન્ટેડ , કે.જી. બી.વી. , આશ્રમશાળા , કેન્દ્રિય વિદ્યાલય, રેલ્વે શાળા અને          સૈનિક શાળા ના બાકી રહેલા શિક્ષકોએ જોડાવાનું રહે છે.

📌આ તાલીમ ગુજરાતમાં 5 ઓક્ટોબર 2020 થી શરૂ થવા જઇ રહી છે. 

📌આ તાલીમ માં શિક્ષકોએ ઓનલાઈન કુલ 18 કોર્ષ (મોડ્યુલ) પૂરા કરવાના રહે છે. 

📌આ માટે DIKSHA app કે https://diksha.gov.in/explore   આ  સાઇટ ના માદયમથી જોડાવાનું રહેશે. 

📌શિક્ષકે તાલીમમાં જોડાવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર તારીખ 04/10/2020 સુધીમાં ફરજિયાત ભરવાનું રહે છે. જેમાં ટીચરકોડ અને શાળા યુ-ડાયસ કોડ અવશ્ય ભરવાનો રહેશે. 

📌ઓનલાઈન તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

📌દરેક શિક્ષકે તાલીમમાં શિખેલ બાબતોનું વર્ગખંડ ઉપયોજન કઈ રીતે કરવું તેનો કોર્ષ વાઇઝ અહેવાલ સ્વાધ્યાય કાર્ય સમયગાળામાં તૈયાર કરી crc co. ને જમા કરાવવાનું રહેશે. 

✏️ તાલીમના વિડિઓ મટેરિઅલ અને અન્ય સાહિત્યની ગુજરાતીમાં સમજૂતી બાયસેગ વંદે ગુજરાત 1 અને જીઓ ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવશે.

✏️ 18 મોડ્યુલ નું સમયપત્રક પરિપત્ર મા આપેલ છે. પરિપત્ર જવા માટે નીચે ક્લિક કરો.


👉 DIKSHA APP માટે અહી કિલક કરો 


👉 ઓનલાઈન જોડાવવા માટે અહી ક્લિક કરો 


👉 સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાની સમજ આપતો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 

👉 સેલ્ફ ડિકલેરેશન ગાઈડલાઈન જોવા

👉 તાલીમની સંપૂર્ણ માર્ગદર્શિકા  

👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

👉 હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત પરિપત્ર


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો