મંગળવાર, 17 નવેમ્બર, 2020

નિષ્ઠા તાલીમ બાબત અને નવી શૈક્ષણિક અપડેટ.

 ■■■ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની નિષ્ઠા શિક્ષક તાલીમ મા જોડાવા બાબત. પરિપત્ર અને વધુ વિગતો માટે નીચે ક્લિક કરો. 

              


■■■ ફિક્સ પે હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને મળતી રજાઓમાં સુધારો કરવા બાબત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નો લેટર જોવા માટે નીચે ક્લિક કરો.


 















સરકારશ્રી દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ માટે જાહેર કરવામાં આવેલ ખાસ તહેવાર પેકેજ અંતર્ગત રૂપિયા 10,000/- પ્રી લોડેડ rupay કાર્ડ મેળવવા માટે અનુસરવાની સંપૂર્ણ કાર્યપધ્ધતિ તેમજ સૂચનાઓ માટે પરિપત્ર.


   ★★★ વિચરતી - વિમુક્ત જાતિઓની યાદી બાબત ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સચિવાલય ગાંધીનગરનો તારીખ 12/11/2020 નો પરિપત્ર. ★★★ 

શિક્ષણ જગતની વધુ ઉપડેટ માટે અહી ક્લિક કરો 

એક્સેલ ફાઈલો માટે અહી ક્લિક કરો 

પરીપત્રો માટે અહી ક્લિક કરો 

તૈયાર પત્રકો માટે અહી ક્લિક કરો 


■■■■■■■■ આભાર ■■■■■■■■






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો