"Khelo india fitness Assessment for school going children"

ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત "Khelo india fitness Assessment for school going children" માં રજીસ્ટ્રેશન કરવા બાબત.
પરિપત્ર
👇
રજીસ્ટ્રેશન માટેની લિંક..
👇
...ઓનલાઇન ટેસ્ટ આપવા માટેના સ્ટેપ...
🖋️ ટેસ્ટ આપવા માટે પ્રથમ તમારા મેલ ID પર આવેલા પાસવર્ડ થી લોગ ઇન કરો તે માટે નીચેની લિંક પાર જઇ - પ્રિન્સિપાલ- કે નોડલ ટીચર માટે -PE TEACHER- સિલેક્ટ કરો.
✏️ ત્યાર બાદ લીગ ઇન થયા બાદ ડાબી બાજુ ત્રણ ડેસ પર ક્લિક કરી Tot details પર ક્લિક કરો.
✏️ હવે સબ મેનુ મા Tot attendance પર ક્લિક કરો..
✏️ હવે તમારી હાજરી બતાવશે અને અંતમાં take test નું ઓપ્શન હશે તેના પર ક્લિક કરતા gujarati સિલેક્ટ કરો ...
✏️ હવે સૂચનો વાંચી સંમતીના બોક્સમાં ☑️ ની ટિક કરી આગળ વધો.
✏️ તમારો ટેસ્ટ અને time શરૂ થઈ જશે.. અંતે સબમિટ કારીદો.
ટેસ્ટ આપવા માટે ની લિંક અહીં કિલક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો