◆ "મારો પ્રયાસ પડકારોને પરિણામમાં બદલવાનો" ◆
● કોરોના મહામારીના સમયમા રાજ્ય સરકાર દ્વારા 'હોમ લર્નિંગ' નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જેથી બાળકો ઘરે સુરક્ષિત રહી શિક્ષણ મેળવી શકે.
● આ કાર્યક્રમનો અમલ રાજ્યના શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યો છે.
● આ ઉપરાંત ઘણા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક મિત્રોએ પોતાની જાતે સ્વયં નવીન સાહિત્ય , પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ અસરકારક બનાવ્યો છે.
● કેટલાક ઉત્તમ ઉદાહરણ એવા પણ જોવા મળેલ છે કે શિક્ષક મિત્રો અને આચાર્યો દ્વારા ભંડોળ એકત્ર કરી બાળકો માટે ટી.વી. અને સ્માર્ટફોન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
● સમગ્ર શિક્ષા શિક્ષકો/આચાર્યો/સી.આર.સી.કો./બી.આર.સી.કો. વગેરેની આવી શ્રેષ્ઠ કામગીરીનું સંકલન કરી તેને સમગ્ર રાજ્યની શાળાઓ માટે સારી કામગીરી ઉપલબ્ધ કરવાનું વિચારી રહી છે.
● જે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષકશ્રીઓ/ સી.આર.સી.કો./ બી.આર.સી.કો. શ્રીઓએ આ મુજબની નવીન પહેલ કરી હોય જેથી મહામારીના સમયમાં બાળકોને વધુ ને વધુ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસ કર્યા હોય તેઓ પોતાની વિગતો ફેસબુક કે વર્કપ્લેશ પેજ એપ્લિકેશન પર 15 ડિસેમ્બર 2020 સુધીમાં ઉપલોડ કરવાની રહેશે જેથી અન્ય ને તેનો લાભ મળી શકે.
★વર્કપ્લેશ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
★ વર્કપ્લેશ એપની ગાઈડલાઈન માટે અહીં ક્લિક કરો.
mare post kai rite mukvi call me 9428719302
જવાબ આપોકાઢી નાખોમાર્ગદર્શિકા પર ક્લિક કરો. ગાઈડલાઈન મડી જશે.🙏
જવાબ આપોકાઢી નાખો