શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

શાળા કક્ષાએ રમત-ગમત (સ્પોર્ટ્સ) અને તેને આધારિત પ્રવૃત્તિઓ માટે નોડલ ટીચરની માહિતી આપવા બાબત.

 શાળા કક્ષાએ રમત-ગમત માટે નોડલ ટીચરની પસંદગી


 

ડિસેમ્બર 2017 થી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય બાબત છે. બાળકોનું સ્વાસ્થ્ય અને તેની તંદુરસ્તી. આ માટે બાળકની તેમજ શિક્ષકની તંદુરસ્તી જળવાય રહે તે માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિ માટે શાળા કક્ષાએ એક નોડલ શિક્ષકની પસંદગી કરી એની માહિતી આપવા બાબત. તેમજ આચાર્ય દ્વારા ગૂગલ ફોર્મ દ્વારા માહિતી આપવી.

પરિપત્ર

👇






ગૂગલ ફોર્મ

👇




ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

Energized Textbooks

        Energized Textbooks. ના ઇ કન્ટેઇનને રેટિંગ આપી પ્રતિભાવ આપવા બાબત.

      ધોરણ 3 થી 8 ના પાઠ્યપુસ્તકો મા QR કોડ આપવામાં આવ્યા 

છે. આ કોડને સ્કેન કરી તેના કન્ટેઇનનો અભ્યાસ કરી તે બાબતે તમારા અભિપ્રાય google ફોર્મ તેમજ લેખિત મા c. r. c. Co. ને આપી શકો છો. તેમજ Diksha પોર્ટલ પાર તેને રેટિંગ પણ આપવું.     


પરિપત્ર જોવા માટે 👇 




Google ફોર્મની લિંક માટે ક્લિક કરો 👇






મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2020

DIKSHA Certificate

 

How to download training certificate in diksha portal.


Study at Home through DIKSHA portal.During the turbulent times when the students are missing out on studies, the Ministry of Human Resource Development (MHRD) in association with National Council for Teacher Education (NCTE) have launched an initiative in the domain of digital learning, named, DIKSHA. The aim of this initiative is to help teachers and the students to continue their studies as usual, however, through different mode.DIKSHA - National Digital Infrastructure for Teachers is a step towards ensuring holistic learning for both teachers and students. The digital learning app is directed to access and created a comprehensive learning environment where both tutor and student can grow. 

દિક્ષા પોર્ટલ પર સર્ટિ

ફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ

1. સૌ પ્રથમ crome બ્રાઉશરમા https://diksha.gov.in/  site ઓપન કરો.

2. Explore diksha નામના બટન પર ક્લિક કરો.

3. ત્યારબાદ Teacher પસંદ કરી continue પર ક્લિક કરો.

4. હવે રાજ્ય અને જિલ્લો પસંદ કરી submit પર ક્લિક કરો.

5. હોવી જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલા 

 
આવા બટન પર ક્લિક કરી login પાર ક્લિક કરો.
6. હવે sign in with google પર ક્લિક કરી તમારું email id સિલેક્ટ કરો.
7. હવે તમે લોગીન થઈ જશો. જમણી બાજુ ઉપર રાઉન્ડ મા એક કેપિટલ અક્ષર હશે તેના પર ક્લિક કરી profile ક્લિક કરો.
8. હવે તમે જેટલા કોર્સ પુરા કર્યા હશે તે બતાવશે. તેમાં નીચે ડાઉનલોડ સર્ટિફિકેટ નું ઓપ્શન હશે તે ક્લિક કરતા તમારું સર્ટીફીકેટ ડાઉનલોડ થઈ જશે. જો કોર્ષ ના બતાવે તો પ્રોફાઈલ પેજ રિફ્રેશ મારવું.




self-study book (સ્વ-અધ્યયન પોથી)

             ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલી પ્રમાણિત ધોરણ 6 થી 8 ની તમામ વિષયની સ્વ અધ્યયન પોથી. હાલ કોરોના મહામારીના સમયમાં હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે બાળક ઘરે જાતે શિક્ષણ મેળવી પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકે તે માટે આ સ્વ અધ્યયન પોથી અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્વ-અધ્યયન પોથી ડાઉનલોડ કરવા માટે
                                     👇




ઓગષ્ટ 2020 ની "ઘરે શીખીએ" ડાઉનલોડ કરવા માટે.
👇



રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

PERIODICAL ASSESSMENT TEST ( PAT )

       PERIODICAL ASSESSMENT TEST ( PAT )  



     👉 સામાયિક મૂલ્યાંકન કસોટી માટે વર્ગ શિક્ષક દ્વારા નિભાવવાની થતી આખા વર્ગની તમામ વિષયોની અને દરેક તારીખની ગુણ સ્લીપ એક જ ફાઇલમાં. 

 👉  વર્ડ ફાઇલ તેમજ pdf ફાઇલ. 

👉 તમારા વર્ગનો ડેટા એડિટ કરી નાખી શકો છો. 

 

📌  word file માટે  અહી ક્લિક કરો 

📌  pdf file માટે    અહી ક્લિક કરો 


🙏 આભાર  🙏

NATIONAL EDUCATION POLICY 2020 " શિક્ષક પર્વ " બાબતે સગોષ્ઠિ કાર્યક્રમ.

                     માન શિક્ષણ મંત્રીશ્રીની સુચનાથી શિક્ષણ વિભાગ દ્વારા મી સપ્ટેમ્બર ૨૦૨થી શરુ કરી ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી " શિક્ષક પર્વ- રાષ્ટ્રીય શિક્ષનીતિ ૨૦૨૦ સંદર્ભે સંગોષ્ઠી " નું આયોજન કરવામાં આવેલ છે.કાર્યક્રમનું પ્રસારણ પેલ સમય પત્રક મુજબ સવારે .૩૦ થી ૧૦.૦૦ લાક સુધી બાય સેગ મારફતે વંદે ગુજરાત ચેનલ-,માઈક્રો સોફ્ટ ટીમ્સ , ર્ક પ્લેસ તેમજ માન. શિક્ષણ મંત્રીશ્રીના ફેસ બુક પેજના માધ્યમથી થનાર છે.


પરિપત્ર જોવા માટે 👉 અહી ક્લિક કરો