શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ
શાળામાં અભ્યાસની સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ મહત્વ છે. બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થી જીવનના ઘણા અનૌપચારિક મૂલ્યોનું સિંચન થાય છે. શાળામાં ચાલતી આ પ્રવૃત્તિઓ માં આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર ની સાથે - સાથે બીજી ઘણી પ્રવૃતિઓ આવરી લેવામાં આવે છે. અહી આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર માટે ઉપયોગી મટીરીયલ મૂકવામાં આવ્યું છે. આશા છે આપ સૌ માટે ઉપયોગી બનશે, આભરસહ...🙏