શનિવાર, 7 નવેમ્બર, 2020

આજની શૈક્ષણિક તેમજ વહીવટી ઉપડેટ

■■ આજની શૈક્ષણિક ઉપડેટ ■■


◆◆ વર્ગ 4 ના કર્મચારીઓ ને બોનસ આપવા બાબતનો ઓફિશિઅલ પરિપત્ર જોવા માટે 👉  


◆◆ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 8 મા અભ્યાસ કરતા બાળકો માટે NMMS - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજનાની પારીક્ષા માટે ફોર્મ ભરવાની વિગત, કાર્યક્રમ તેમજ અન્ય તમામ વિગત દર્શાવતો પરિપત્ર માટે નીચે ક્લિક કરો 👇 

                                

◆◆ પ્રાથમિક શિક્ષક , ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક ની બદલીના નિયમોમાં સુધારો કરવા બાબત નો ઉપસચિવ શિક્ષણ વિભાગ અને નાયબ શિક્ષણ નિયામક ગુ.રા. ગાંધીનગર નો પરિપત્ર👇

◆◆ ડુપ્લીકેટ સેવાપોથીની માન્યતા, રજા મંજૂર કરવા અંગે, PPAN - CPF ની દરખાસ્ત અંગે માર્ગદર્શન હેતુ SAS વેબસાઈટ પર મૂકવામાં આવેલ માહિતી સબબ નો પરિપત્ર જોવા નીચે ક્લિક કરો.👇
◆◆ GPF ના વ્યાજદર નક્કી કરવા બાબત. ઠરાવ જોવા નીચે ક્લિક કરો. 👇
◆◆ મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવા બાબત. તારીખ 1/7/2019 થી બનતા તફાવતની રકમનો પ્રથમ ત્રણ માસનો પ્રથમ હપ્તો દિવાળી પહેલા આપવા બાબત. ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ કલાઈમેટ ચેન્જ, ગુજરાત સરકાર. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર. બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોની યોજના 2020-21 હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક અને સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇
◆◆ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર. વિવિધ પોસ્ટ મુજબ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, સૂચનાઓ વગેરે જોવા માટે ઓફિશિયલ જાહેરાત માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારિત જિલ્લા / કોર્પોરેશન કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કામ કરતા કર્મચારીઓની સ્વવિનંતીથી જિલ્લાફેર બદલી બાબત નો પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો. 👇
◆◆ તારીખ 31/08/2020 ની સ્થિતિએ શિક્ષક મહેકમ મંજુર કરવા બાબત નો કચ્છ જિલ્લા માટેનો પ્રાથમિક શિક્ષક નિયામકશ્રી, ગુ.રા. ગાંધીનગર નો પરિપત્ર જોવા નીચે ક્લિક કરો. 👇
◆◆ ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાબત. તારીખ અને તમામ વિગત માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી - ગુજરાત નો પરિપત્ર 👇
























   




બુધવાર, 4 નવેમ્બર, 2020

ઓનલાઈન ટેસ્ટ ધોરણ - 9 અને 10

 ધોરણ - 9 અને 10 ગુજરાતી વિષયની ઓનલાઈન કસોટી 


   ધોરણ - 9 ગુજરાતી  વિષયની કસોટી માટે  
👇
     ધોરણ - 10 ગુજરાતી વિષયની કસોટી માટે 
👇

  • ધોરણ 9 અને 10 ગુજરાતી વિષય માટે ઓનલાઈન ગૂગલ કસોટી.
  • પ્રથમ સત્રના અભ્યાસક્રમ મુજબ બનાવેલ છે.
  • કસોટી આપ્યા  બાદ આપ સ્વયં આપનું મૂલ્યાંકન ચેક કરી શકો છો. 
  • Related post 
  • કોરોના મહામારીના સમયમા બાળકો ઘરે રહીને અલગ-અલગ માધ્યમો ધ્વારા શિક્ષણ મેળવે છે. ત્યારે પોતાનું સ્વયં મૂલ્યાંકન કરવું અતિ આવશ્યક છે. 
  • બાળકોને પણ મોબાઈલ જેવા ડિજિટલ માધ્યમ ધ્વારા કસોટી આપવાનું પસંદ આવે છે. તેથી ઓછા સમયમાં પોતાનું મૂલ્યાંકન કરી શકાય છે. 
  • આ કસોટીમાં ધોરણ 9 અને ધોરણ 10 ગુજરાતી વિષય માટે પ્રથમ સત્રના અભ્યાસક્રમ નો સમાવેશ કરેલો છે.  Related post 
  • ગુજરાતી વિષયના અભ્યાસક્રમ મુજબ MCQ પ્રકારના પ્રશ્નો આધારિત કસોટી બનાવેલ છે. 
  • MCQ પ્રકારના પ્રશ્નો હોવાથી બાળકો ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં ટેસ્ટ આપી પોતાનું મૂલ્યાંકન કરી શકે છે. 
  • કોરોના મહામારીના સમયમા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ સતત ઉપડેટ રહે તે ખૂબ જ જરૂરી છે. માટે બાળકોને ઓનલાઈન શિક્ષણ અને તેમણે ગમતી પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો રહ્યો.  Related post 
  • ઘણા શિક્ષક મિત્રો એ પોતાની મહેનત ધ્વારા બાળકોને આવા કપરા સમયમાં ઓનલાઈન કસોટી, ઓનલાઈન તાસ, યુ-ટ્યુબ વિડીયો જેવા માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયત્ન કરેલો છે. 
  • આ પોસ્ટ મા મૂકવામાં આવેલ ઓનલાઈન કસોટી પણ બાળકોને સ્વયં મૂલ્યાંકન  માટે મદદ કરવાનો પ્રયાશ છે. 
  • આપ પોતાના મંતવ્યો અને સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.  
  • Related post 
     ધોરણ - 9 ગુજરાતી  વિષયની કસોટી માટે  
👇
     ધોરણ - 10 ગુજરાતી વિષયની કસોટી માટે 
👇