શનિવાર, 3 ઑક્ટોબર, 2020

CHETNA - A DIGITAL TEACHER TRAINING PROGRAM

                                


   -CHETNA -

 A DIGITAL TEACHER TRAINING PROGRAM. 

            ✏️ ગુજરાતનાં શિક્ષકો માટે 361 digreeminds consulting pvt. ltd.  સંસ્થા ધ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. 

           ✏️ જેમાં દિવ્યાંગ બાળકોની ઓળખ અને તેમની માટે વિવિધ પ્રવૃત્તિને લઈ માર્ગદર્શન આપવું.  આ એક સર્ટિફિકેટ કોર્ષ છે. જેમાં તાલીમના 100% પૂર્ણ કર્યાબાદ સર્ટિફિકેટ આપવામાં આવશે. 

          ✏️  દિવ્યાંગ બાળકો સાથે તાલમેલ , તેમની સાથે નો વ્યવહાર, તેમનું શિક્ષણ, દિવ્યંગતા માટેના પરિબળો વગેરે બાબતોનો સમાવેશ...

          👉 આ તાલીમ મા લોગઈન માટે  ટીચર કોડનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર જિલ્લો પસંદ કરી લોગઇન થવું.

         ➡️ ટીચર કોડ : જે SSA GUJARAT મા ઓનલાઇન એટેન્ડેન્સ સિસ્ટમ માં લોગીન કરતા જમણી બાજુ ઉપર Registered teachers પર ક્લિક કરતા શિક્ષકોનું લિસ્ટ ડાઉનલોડ થશે. જેમાં ટીચર કોડ લખેલો હશે.

👉 અપ્લિકેશન માટે અહી ક્લિક કરો 

👉 માર્ગદર્શન માટે અહી ક્લિક કરો 

👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

👉 પ્રમાણપત્ર તાલીમ પુરી કર્યા બાદ 24 કલાકમાં પ્રોફાઈલ લોગોની બાજુમાં મુકવામાં આવશે.

....શિક્ષણની નવી અપડેટ માટે અહીં ક્લિક કરો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો