બુધવાર, 27 જુલાઈ, 2022

આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર

 શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ 

       



                     શાળામાં અભ્યાસની સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ મહત્વ છે. બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થી જીવનના ઘણા અનૌપચારિક મૂલ્યોનું સિંચન થાય છે. શાળામાં ચાલતી આ પ્રવૃત્તિઓ માં આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર ની સાથે - સાથે બીજી ઘણી પ્રવૃતિઓ આવરી લેવામાં આવે છે. અહી આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર માટે ઉપયોગી મટીરીયલ મૂકવામાં આવ્યું છે. આશા છે આપ સૌ માટે ઉપયોગી બનશે, આભરસહ...🙏


🔴 ભાષા કોર્નર 🔴

🔴 રામ હાટ 🔴

🔴ખોયા પાયા 🔴

🔴 આજનો દિપક 🔴

🔴 આજનું ગુલાબ 🔴

🔴 અક્ષયપાત્ર 🔴



👉>>> પાઠ આયોજનનો નમૂનો <<<👈




Foundational Literacy & Numeracy (FLN)


બાળકોની સિદ્ધિ માપન માટેના પત્રક ડાઉનલોડ કારવા માટે
👇👇👇👇👇👇



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો