શનિવાર, 26 સપ્ટેમ્બર, 2020

Home Learning Per Day Report

 Home Learning Per Day Report  ( હોમ લર્નિંગનો દિવસ દીઠ સમગ્ર અહેવાલ )


              મિત્રો હાલના કોરોના મહામારીના સમયમાં બાળકોનું શિક્ષણકાર્ય એ  ખૂબજ  ગંભીર અને વિચાર કરવા યોગી મુદ્દો બની ગયો છે. વાલી, શિક્ષક , સમાજ, સરકાર અને શિક્ષણવિદો પણ બાળકને ઘરે રહીને કેવી રીતે ઉપડેટ રાખી શકાય તેની મથામનમાં પડ્યા છે. બાળકોને ઘરે રહીને શિક્ષણ કાર્ય મળે વિશેષ કરીને અદ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કાર્ય મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખુબજ ગંભીરતા પૂર્વક વિચાર કરી ઘણા કાર્ય ચલાવવામાં આવે છે. જેમાં ડિજિટલ માધ્યમોનો બાહોદો વપરાસ થાય છે. આવા કપરા સમયમાં શિક્ષકોની પણ જાણે અગ્નિ પરીક્ષા થઈ રહીછે. બાળકો ને ધોરણ મુજબ શિક્ષણ કાર્યમાં અપડેટ રાખવાની સાથે-સાથે, બાળક જે અગાઉના ધોરણમાં શીખી ગયો છે. અગાઉ જે અદ્યયન નિષ્પત્તિમાં તે સફળ થયો છે તે પણ ના ભૂલી જાય તે જોવું રહ્યું. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર શિક્ષકે બાળકો ઘરે હોમ લર્નિંગ કરે તે માટે સતત મોનિટરિંગ કરવાનું રહે છે. જેમાં બાળકે dd ગિરનાર , યુ ટ્યુબ , દિક્ષા વગેરે જેવા માધ્યમોથી શિક્ષણ કાર્ય છે કે નહીં તેની તપાસ કરી તેનો દિવસ મુજબ રીપોર્ટ રાકહવાનો રહે છે. તે માટે અહી એક વર્ગનો તમામ રિપોર્ટ એક જ પેજમાં રાખી શકાય તે માટે એક pdf ફાઇલ બનાવાવાનો પ્રયાશ થયેલો છે. જેમાં આગળ - પછાળ થઈને કુલ ચાર દિવસનો અહેવાલ નોધી શકાય છે. 


💥 PDF  ફાઇલ માટે 👉 અહી કિલક કરો  


💥 શિક્ષણ ની નવી ઉપડેટ માટે  👉  અહી ક્લિક કરો 


💥 બીજા તૈયાર પત્રકો માટે 👉 અહી ક્લિક કરો 

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Khelo India Fitness Assessment for school going children - અંતર્ગત ઓનલાઇન તાલીમ બાબત.

         


  Sports is an extremely important component for the overall development of our nation. India, in the last few years has made steady progress in the field of sports.The importance of sports and fitness in one’s life is invaluable. Playing sports inculcates team spirit, develops strategic & analytical thinking, leadership skills, goal setting and risk taking.This tremendous potential needs to be showcased at a global platform. It’s time we inspire young talent, give them top-notch infrastructure and training of the highest level. A fit and healthy individual leads to an equally healthy society and strong nation.The Khelo India programme has been introduced to revive the sports culture in India at the grass-root level by building a strong framework for all sports played in our country and establish India as a great sporting nation.Only then can India realise its dream of becoming a sports super power.

https://youtu.be/QSkfjXrIkkQ

🖋️ પરિપત્ર 👉   અહીં ક્લિક કરો📑

🖋️ નોડલ ટીચરના રજીસ્ટ્રેશન માટેની લિંક. 👉 અહીં ક્લિક કરો

🖋️ શાળાના આચાર્યને તાલીમમાં જોડાવા માટેની લિંક 👉 અહીં ક્લિક કરો

🖋️  નોડલ ટીચરને તાલીમમાં જોડાવા માટેની લિંક 👉 અહીં ક્લિક કરો

🖋️ આગળના ખેલો ઇન્ડિયા ના પરિપત્ર જોવા માટે ક્લિક કરો.👉 📑 

✏️  રોજની શિક્ષણ જગતની ઉપડેટ માટે જોતા રહો 👉..🔔

આચાર્યશ્રીની તાલીમ જોવા માટે 

કિલક કરો 👉 ▶️

નોડલ સ્પોર્ટ ટીચરની તાલીમ જોવા માટે ક્લિક કરો▶️💻

આજની 6/10/2020 ની તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો

ક્લિક કરો 👇

ખેલો ઇન્ડિયા અંતર્ગત ટેસ્ટ આપવા બાબત અને સમજૂતિ

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2020-21: ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ.

      

                                 VVM - વિદ્યાર્થી વિજ્ઞાન મંથન


        વિજ્ઞાન પ્રચાર સ્વાયત સંસ્થા જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ, NCERT, HRD મંત્રાલય અને વિજ્ઞાન ભારતીના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન- VVM નામની પારીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે. જે ડિજિટલ ડિવાઈસ ના ઉપયોગનો ઉપયોગ કરી ચાલતી પ્રતિભા શોધ પરીક્ષા છે. જેમાં દેશભરના શાળાએ જતા 6 થી 11 ધોરણ ના બાળકો ભાગ લઈ શકે છે. બાળક હાલ ઘરેથી મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી ભાગ લઈ શકે છે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.


✏️  પરિપત્ર જોવામાટે 👉  અહીં ક્લિક કરો


✏️  ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ માટે

                                         👉 અહીં ક્લિક કરો




રવિવાર, 20 સપ્ટેમ્બર, 2020

નેશનલ રૂરલ આઈ.ટી. કવિઝ 2020 મા ભાગ લેવા બાબત.

 નેશનલ રૂરલ આઈ.ટી. કવિઝ 2020

     કર્ણાટક સરકારના બી.ટી. અને એસ.&ટી. વિભાગના તથા ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે નેશનલ રૂરલ આઈ.ટી કવિઝનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત મા પણ આ વર્ષે આ ક્વિઝ નું આયોજન ગુજરાત કાઉનન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) , ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. બાળકો મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘરેથી ભાગ લઈ શકશે. ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ એ 10 મિનિટમાં આ ક્વિઝ આપવાની રહેશે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


                            👉 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ -22/9/2020

     👉   પરિપત્ર -





ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક