શનિવાર, 31 ઑક્ટોબર, 2020

ધોરણ 4 અને ધોરણ 7 માટે ઓનલાઇન કસોટી

 ધોરણ 4 અને ધોરણ 7 માટે પ્રથમ સત્રના અભ્યાસક્રમ મુજબની ઓનલાઇન કસોટી. 


             >>>    બાળકોને મોબાઈલમાં મજા અને મસ્તી સાથે શિક્ષણ મળે તે હેતુથી, બાળકોને ઘરે જાતે મૂલ્યાંકન કરી શકે તે માટે અહીં ધોરણ 4 અને ધોરણ 7  ની કસોટી આપેલી છે. જેમાં જબાવો આવી સબમિટ કરતા પરીણામ પણ તૈયારીમાં જોઈ શકાય છે. હાલ કોરોના મહામારી ના સમય મા બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય બની રહ્યું છે.

         >>> બાળકો ને હાલ મોબાઇલ , કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ડિજિટલ ડિવાઈસ ખૂબ જ પસંદ છે. બાળકોની આ જ પસંદ ને ધ્યાનમાં રાખી જો તેના દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળકને મજા આવી શકે છે.   Related post 

          >>> બાળકોને રમત અતિ પ્રિય છે. પછી તે જો મોબાઈલમાં રમવાની વાત હોય તો તો પૂછવું જ શુ? બાળકોને મોબાઈલમાં કે ટેબલેટમાં ગેમ રમવી ખૂબજ પસંદ હોય છે. આથી જો મોબાઈલમાં જ બાળકોના અભ્યાસક્રમ મુજબ ગેમ તૈયાર કરી રમવા આપવામાં આવે તો બાળક હોંશે-હોંશે રમશે.

        >>>  મોબાઈલમાં શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કસોટી કે ગેમ , રમત દ્વારા અઘ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામા સરળતા આપાવે છે. બાળકને પોતાના મનપસંદ કાર્ય દ્વારા શિક્ષણ મેળવવાની મજા આવે છે.Related post 

         >>> અહીં ધોરણ 4 અને 7  માટે ઓનલાઇન કસોટી બનાવવામાં આવી છે. જેમાં બાળક વાલીની મદદથી સાચા જવાબ આપી શકે છે. ક્યારેક બાળક પોતે મદદ વિના પણ કસોટી આપી શકે છે. ટેસ્ટ પુરો કર્યાના તુરંત બાદ જ પરીણામ પણ જોઈ શકાય છે.

ધોરણ 4 ની ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો 

ધોરણ 7 ની  ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો 

ઓનલાઈન કસોટી , ધોરણ 2 - ગણિત : એકમ 15 ( શું છે લાંબુ, શું છે ગોળ ? )

    *  વધુ કસોટી માટે ક્લિક કરો >>>>>>>>  ઓનલાઈન કસોટી 

 શિક્ષણ જગતની વધુ ઉપડેટ માટે અહી ક્લિક કરો 

એક્સેલ ફાઈલો માટે અહી ક્લિક કરો 

પરીપત્રો માટે અહી ક્લિક કરો 

તૈયાર પત્રકો માટે અહી ક્લિક કરો 

આભાર


શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

આજની શૈક્ષણિક ઉપડેટ

 

   

>>>>   એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના 

            ગુજરાત સરકાર ધ્વારા એજ્યુકેશન લોન અને વ્યાજ સબસિડી  યોજનાની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.પ્રસ્તાવના , યોજના અંગેની વિસ્તૃત વિગતો, યોજનાના ઉદ્દેશ, વ્યાજ સબસિડી માટેની પાત્રતા, માન્ય અભ્યાસક્રમો, આવક મર્યાદા, માન્ય બેન્કો, વ્યાજની વહેચની, લાભાર્થી કોણ બની શકે?, પરદેશ જતાં વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ, અરજી કરવાની વિગતો, અરજી કરવાના નિયમો, અરજી કરવાની પ્રક્રિયા વગેરે તમામ બાબતો માટે અહી ક્લિક કરો ના બટન પર ક્લિક કરો . 

 - આ બાબતની વધુ માહિતી માટે અહી ક્લિક કરો  

સંબંધિત પોસ્ટ 

બુધવાર, 28 ઑક્ટોબર, 2020

મારો પ્રયાસ પડકારોને પરિણામમા બદલવાનો

 ◆  "મારો પ્રયાસ પડકારોને પરિણામમાં બદલવાનો" ◆

● કોરોના મહામારીના સમયમા રાજ્ય સરકાર દ્વારા 'હોમ લર્નિંગ' નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જેથી બાળકો ઘરે સુરક્ષિત રહી શિક્ષણ મેળવી શકે.

● આ કાર્યક્રમનો અમલ રાજ્યના શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યો છે. 

Related post

● આ ઉપરાંત ઘણા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક મિત્રોએ પોતાની જાતે સ્વયં નવીન સાહિત્ય , પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ અસરકારક બનાવ્યો છે.

● કેટલાક ઉત્તમ ઉદાહરણ એવા પણ જોવા મળેલ છે કે શિક્ષક મિત્રો અને આચાર્યો દ્વારા ભંડોળ એકત્ર કરી બાળકો માટે ટી.વી. અને સ્માર્ટફોન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Related post

● સમગ્ર શિક્ષા શિક્ષકો/આચાર્યો/સી.આર.સી.કો./બી.આર.સી.કો. વગેરેની આવી શ્રેષ્ઠ કામગીરીનું સંકલન કરી તેને સમગ્ર રાજ્યની શાળાઓ માટે સારી કામગીરી ઉપલબ્ધ કરવાનું વિચારી રહી છે.

Educational update here

● જે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષકશ્રીઓ/ સી.આર.સી.કો./ બી.આર.સી.કો. શ્રીઓએ આ મુજબની નવીન પહેલ કરી હોય જેથી મહામારીના સમયમાં બાળકોને વધુ ને વધુ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસ કર્યા હોય તેઓ પોતાની વિગતો ફેસબુક કે વર્કપ્લેશ પેજ એપ્લિકેશન પર 15 ડિસેમ્બર 2020 સુધીમાં ઉપલોડ કરવાની રહેશે જેથી અન્ય ને તેનો લાભ મળી શકે.