◆ DIKSHA પર શરૂ થતા ત્રણ નવા કોર્ષ બાબત... કોર્ષની શરૂઆત અને અંતિમ તારીખની વિગત જોવા માટે નીચે ક્લિક કરો.
◆ First aide for Teachers and students ( FAST ) એપ્લિકેશનનો ઉપયોગ કરવા બાબત...
પરિપત્ર અને વધુ વિગત માટે નીચે ક્લિક કરો..
- નવેમ્બર 2020 ને ઇન્ટરનેશનલ માસ તરીકે ઉજવવા બાબત નો જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ખેડા જિલ્લા પંચાયત, નડિઆદ નો તારીખ 23/11/2020 નો પરિપત્ર તેમજ વિગત જોવા માટે અહી ક્લિક કરો. 👇👇👇👇👇👇👇👇👇
- જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2020-2021 રજીસ્ટ્રેશન બાબત, જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ખેડા જિલ્લા પંચાયત, નડિઆદ નો તારીખ 23/11/2020 નો પરિપત્ર તેમજ વિગત જોવા માટે અહી ક્લિક કરો. 👇👇👇👇👇👇👇👇👇
- ધોરણ 6 અને 7 માં 20 કરતાં ઓછી સંખ્યા હોય તે શાળાઓ મર્જ કરવા બાબતનો કચ્છ જિલ્લા પંચાયત, શિક્ષણ શાખાનો કાર્યાલય આદેશ. શાળાઓનું લિસ્ટ અને તમામ વિગત જોવા માટે અહી ક્લિક કરો. 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
- પ્રાથમિક શિક્ષકો માટેની નિષ્ઠા શિક્ષક તાલીમમાં શિક્ષકોને જોડવા બાબત જેમાં ફેરફાર કરેલ નિષ્ઠા તાલીમનો સમય ગાળો અને ફેરફાર કરેલ નિષ્ઠા તાલીમના બાયસેગ પ્રસારણનો સમય ગાળાની તમામ વિગત અને પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો. 👇👇👇👇👇👇👇👇👇
- રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સમય નિયત કરવા બાબતનો સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી માધ્યમિક, ગુજરાત રાજ્ય , ગાંધીનગર નો તારીખ 23/11/2020 નો પરિપત્ર અને વિગત જોવા માટે અહી ક્લિક કરો. 👇👇👇👇👇👇
ધોરણ 4 ની ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો
ધોરણ 7 ની ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો
ઓનલાઈન કસોટી , ધોરણ 2 - ગણિત : એકમ 15 ( શું છે લાંબુ, શું છે ગોળ ? )
* વધુ કસોટી માટે ક્લિક કરો >>>>>>>> ઓનલાઈન કસોટી
શિક્ષણ જગતની વધુ ઉપડેટ માટે અહી ક્લિક કરો
એક્સેલ ફાઈલો માટે અહી ક્લિક કરો
તૈયાર પત્રકો માટે અહી ક્લિક કરો
આભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો