શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

WORKPLACE APPLICATION GUIDE

 

workplace app




          WORKPLACE APP. ના ઈન્સ્ટોલેસન અને રજીસ્ટ્રેશન માટે  ઘણા  મિત્રોને મુશ્કેલી પડી   રહી છે . અહી   જો તમે અગાઉ વર્કપ્લેસ ઇન્સ્ટોલ કરી  મોબાઈલ  માથી કાઢી નાખી  હોય  કે  નવેસરથી ઇન્સ્ટોલ કરવા   માંગતા હોય  તો નીચે આપેલી pdf માં દર્શાવ્યા મુજબના  સ્ટેપ  અનુસરો  અને  તમારા  મોબાઇલમાં  વર્કપ્લેસ એપ સરળતાથી  ચલાવી  શકો  છો. 


       હાલ શિક્ષણ વિભાગના સારી ઉપડેટ આપણને વર્કપ્લેસ ઉપર જોવા મેળે છે. તેમજ  શિક્ષણ વિભાગના તમામ કાર્યક્રમો પણ વર્કપ્લેસનું ધ્વારા લાઈવ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે દરેક ધોરણ માટે નવા-નવા વિચારો અને ઇનોવેશન પણ આપણને આ માધ્યમથી જોવા મેળે છે.  માટે વર્કપ્લેસ એપ શિક્ષકો માટે અતિ ઉપયોગી એપ છે. આપ નીચે આપેલી pdf માં દર્શાવ્યા મુજબના  સ્ટેપ  અનુસરો  અને  તમારા  મોબાઇલમાં  વર્કપ્લેસ એપ સરળતાથી  ચલાવી  શકો  છો. 


pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


 
🙏આભાર 🙏

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

HAPPY TEACHERS DAY


         પરિભાષા એક શિક્ષકની 

તમામ મિત્રોને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાતઓ.🙏 આજે શિક્ષક દિન  નિમિતે 2012 મા લખાયેલા મારા એક લેખને આપ સમક્ષ મૂકવાની ઈચ્છા થઈ. આશા છે આપને તે ગમશે. આપ આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સ મા આપી શકો છો.



🙏  નમસ્કાર  🙏

વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં લઈ મર્જ થયેલ શાળાના શિક્ષકો બાબત.

      👉 સુરેન્દ્રનગર જિલ્લાનો મર્જ થયેલ શાળાના શિક્ષકો બાબતનો વાંચવા લાયક પરિપત્ર...



વાલી સંપર્ક રજીસ્ટર , મોબાઈલ રજીસ્ટર , શિક્ષક રોટેશન હાજરી પત્રક


          હાલ કોરોના મહામારીના સમયમાં બાળકો હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષણ મેળવે છે ત્યારે બાળકોનો મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો રહે છે. વર્ગની સંખ્યાના અનુસંધાનમાં 3 થી 6-7 બાળકોનો દરરોજ સંપર્ક કરી તેનું રજીસ્ટર નિભાવવાનું થાય છે.  સાથે- સાથે  સરકારશ્રી ના આદેશ અનુસાર શિક્ષકોને પણ ઓડ-ઇવન ના રોટેશન મુજબ શાળાએ ફરજ બજાવાની રહે છે, જેનું પત્રક નિભાવવાનું રહે છે.  વર્ગ શિક્ષકો માટે બાળકોનું મોબાઈલ નંબર રજીસ્ટર પણ નિભાવવાનું રહે છે. આ તમામ પત્રકો pdf , excel તેમજ word ફોર્મેટમાં અહી મૂકવામાં આવ્યા છે. 


📱 વાલી સંપર્ક pdf ફાઇલ માટે👉  અહી ક્લિક કરો 

    વાલી સંપર્ક word ફાઇલ માટે 👉  અહી ક્લિક કરો 



                        
 મોબાઈલ નંબર રજીસ્ટર pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 

                        મોબાઈલ નંબર રજીસ્ટર word ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


    શિક્ષકોનું રોટેશન હાજરી પત્રક pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 

    શિક્ષકોનું રોટેશન હાજરી પત્રક Excel ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2020

GCERT QUE. BANK

              📢 જુલાઈ માસના ‘ઘરે શીખીએ’ અંતર્ગત આપવામા આવેલી શિક્ષક માર્ગદર્શિકા 

બાળકોના રચનાત્મક મૂલ્યાંકન અંગે વાત  કરવામા આવી હતી. ઘરે શીખીએ પુસ્તિકા પરથી

મલૂ્ાાંકન અંગેની  નોંધ કરતી વખતે પણ શિક્ષક  બાળકો સાથે વાત કરે છે, જેથી સાચું અને સારું 

આકલન થઇ શકે. આ વાતચીત વિશેષ કરીને અધ્યયન નિષ્પત્તિ અને પ્રવૃત્તિ આધારિત હોય છે. આ 

વાતચીત દરમિયાન બાળકો સાથે કરેલ વાતચીતના આધારે આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ 

બાબતને લઈને આપના મનમાં નીચે મુજબના પ્રશ્નો ઉદભવે છે. 


             ઘરે શિખીએ મૂલ્યાંકન માટે જે તે  અધ્યયન નિષ્પત્તિ માં બાળકે કેટલી સિદ્ધિ મેળવી ? 

             અધ્યયન નિષ્પત્તિના મૂલ્યાંકન માટે બાળકનું સિદ્ધિ આંકલન કઈ રીતે કરવું ? 

             અધ્યયન નિષ્પત્તિના આંકલન  માટે બાળકને કેવા પ્રશ્નો પુચ્છી શકાય ?

             મોડયુલની પ્રવૃત્તિ કે કે મુદ્દો  કઈ અધ્યયન નિષ્પત્તિને લાગુ પડે છે ? 


        આ માટે GCERT એ દરેક અધ્યયન નિષ્પત્તિ અનુસાર પ્રશ્નોની એક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ 

પ્રશ્ન બેન્ક પ્રશ્નોનું માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષક સિદ્ધિના આકલન માટે પોતે પણ નવા પ્રશ્નો બાળકને 

પૂછી શકે છે.


                    GCERT ધ્વારા આપવામાં આવેલ પ્રશ્ન બેન્ક માટે 👉 અહી ક્લિક કરો 


🙏 નમસ્કાર 🙏


 

 

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

Ghare shikhie excel file STD :1 to 8

         


     👉  ઘરે શીખીએ મૂલ્યાંકન માટે અહી તમામ ધોરણ 1 થી 8 માટે EXCEL ફાઇલ મૂકવામાં આવી છે.  જેમાં ધોરણ 1 અને 2 માં ફક્ત ડેટા નાખવાથી જ સમગ્ર મૂલ્યાંકન તૈયાર થઈ જશે. જ્યારે ધોરણ 3 થી 8 માટે  excel ફોર્મેટ માં  પોતાનો વર્ગનો ડેટા ભરી મૂલ્યાંકનની પ્રિન્ટ કાઢી શકે છે. તેમજ pdf માં સેવ એસ કરી સાચવી શકે છે. excel ફાઇલ ઓપન કરતાં નીચે std 1 થી 8 ની અલગ-અલગ વર્કશીટ છે. તમે તમારા ધોરણ ની વર્કશીટનો ઉપયોગ કરી મૂલ્યાંકન તૈયાર કરી શકો છો. 

           💥   મિત્રો આવી જ તમામ ઉપડેટ 🔔 અને ફાઇલ મેળવવા માટે ડાબી બાજુ ઉપર આપેલા ત્રણ ડેસ પર ક્લિક કરી સાઈડ મેનૂ ખૂલે તેમાં મને ફોલો કરો......


👉       એક્સેલ ફાઇલ માટે અહી ક્લિક કરો        👈


મિત્રો ઘરે શીખીએ મૂલ્યાંકન ત્રણ પ્રકારે કરવાનું છે. જેમાં 1. બાળક દીઠ મૂલ્યાંકન , 2. વર્ગનું સામૂહિક મૂલ્યાંકન , 3. અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. આ તમામ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ માટે અહી એક pdf ફાઇલ આપેલી છે. જેમાં તમે તમામ માહિતી મેળવી શકો છો. 


👉   મૂલ્યાંકનની સમજ માટે અહી ક્લિક કરો    👈

આશા છે તમને પોસ્ટ સારી લાગી હશે. તમારા સૂચનો અને પ્રશ્નો નીચે કોમેન્ટ માં જણાવશો.  અને સાઈડ મેનૂ ડ્રેગ કરી ફોલો કરવાનું ચૂકશો નહીં. 

નમસ્કાર 



મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020

ઘરે શીખીએ મૂલ્યાંકન - ધોરણ 1 થી 5

                              

         'ઘરે શીખીએ ' જૂન 2020 ના   મૂલ્યાંકન માટે ધોરણ 1 થી 5 ની એક્સેલ ફાઇલ માં પોતાના વર્ગનો ડેટા ભરીને તેની પ્રિન્ટ કાઢી શકો છો.  ડેટા ભર્યા બાદ pdf માં કન્વર્ટ કરીને પણ સાચવી શકો છો. 

એક્સેલ ફાઇલ માટે 👉  અહી ક્લિક કરો 



ઘરે શીખીએ  મોડયુલની મૂલયાન પ્રક્રિયા ત્રણ પ્રકારની છે. તેની સંપૂર્ણ સમજ માટે 👉 અહી ક્લિક કરો 

Digital Gujarat

 *️⃣ વર્ષ 2020 મા બાળકોની ઓનાલાઇન શિષ્યવૃત્તિ દરખાસ્ત માટે આ વર્ષ પરિપત્રો જોવા માટે...

☑️ સૂચનાઓ માટે....

✅ માર્ગદર્શન માટે...

➡️ પરિપત્ર-1

➡️ પરિપત્ર-2

➡️ પરિપત્ર - 3

સોમવાર, 31 ઑગસ્ટ, 2020

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ 2020

      નીચે આપેલ certificate download પર ક્લિક કરો . ત્યાર બાદ જે પેજ ખૂલે તેમાં નીચે આપેલું ગ્રીન કલરનું individual details ફોર્મ ભરો. તેમાં 15/8 પછી થી હાલ સુધીની તારીખ પસંદ કરવી. તમારો ફોટો જે ઉપલોડ કરવાનો છે તે 1 mb થી ઓછો રાખવો. જેથી સરળતા રહેશે. ફોર્મ ભરાય ગયા બાદ કેપચા કોડ નાખી સબમિટ કરો. હવે નીચે download certificate નું રેડ બટન હશે તેના પર ક્લિક કરો. નવું પેજ ખુલશે જેમાં તમારો e-mail id નાખી submit પર ક્લિક કરતા તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે.

➡️ Certificate download 



 ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આયોજન અને રજીસ્ટ્રેશન કરવા બાબત.... 

રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ અને પરિપત્ર...👇




રજીસ્ટ્રેશન ની લિંક માટે ----  અહીં ક્લિક કરો

ઓનલાઇન કસોટી, ધોરણ 1,2

   


           બાળકોને મોબાઈલમાં મજા અને મસ્તી સાથે શિક્ષણ મળે તે હેતુથી, બાળકોને ઘરે જાતે મૂલ્યાંકન કરી શકે તે માટે અહીં ધોરણ 1,2 ની કસોટી આપેલી છે. જેમાં જબાવો આવી સબમિટ કરતા પરીણામ પણ તૈયારીમાં જોઈ શકાય છે. હાલ કોરોના મહામારી ના સમય મા બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય બની રહ્યું છે.

          બાળકો ને હાલ મોબાઇલ , કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ડિજિટલ ડિવાઈસ ખૂબ જ પસંદ છે. બાળકોની આ જ પસંદ ને ધ્યાનમાં રાખી જો તેના દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળકને મજા આવી શકે છે.

           બાળકોને રમત અતિ પ્રિય છે. પછી તે જો મોબાઈલમાં રમવાની વાત હોય તો તો પૂછવું જ શુ? બાળકોને મોબાઈલમાં કે ટેબલેટમાં ગેમ રમવી ખૂબજ પસંદ હોય છે. આથી જો મોબાઈલમાં જ બાળકોના અભ્યાસક્રમ મુજબ ગેમ તૈયાર કરી રમવા આપવામાં આવે તો બાળક હોંશે-હોંશે રમશે.

          મોબાઈલમાં શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કસોટી કે ગેમ , રમત દ્વારા અઘ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામા સરળતા આપાવે છે. બાળકને પોતાના મનપસંદ કાર્ય દ્વારા શિક્ષણ મેળવવાની મજા આવે છે.

           અહીં ધોરણ 1 અને 2 માટે ઓનલાઇન કસોટી બનાવવામાં આવી છે. જેમાં બાળક વાલીની મદદથી સાચા જવાબ આપી શકે છે. ક્યારેક બાળક પોતે મદદ વિના પણ કસોટી આપી શકે છે. ટેસ્ટ પુરો કર્યાના તુરંત બાદ જ પરીણામ પણ જોઈ શકાય છે.

        

☀️ કસોટી માટે  અહીં ક્લિક કરો 👉 --- 1)  અહીં ક્લિક કરો

                                                          2) અહીં ક્લિક કરો

                                                          3) અહીં ક્લિક કરો

ધોરણ 1,2 DD પ્રસારણ

 હવે સપ્ટેમ્બરથી ધોરણ 1,2 ના વિદ્યાર્થીઓ ને પણ ટીવી ઉપર પ્રસારણ બતાવવા બાબત...

👉 પરિપત્ર માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 થી 5 માટે... અહીં ક્લિક કરો





રવિવાર, 30 ઑગસ્ટ, 2020

ઘરે શીખીએ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ.

 જૂન 2020 ના ઘરે શીખીએ અંતર્ગત ત્રણ પ્રકારના મૂલ્યાંકન કરવાના થાય છે. જેની સંપૂર્ણ  માહિતી માટે નીચે મુજબ છે.

માહિતી માટે 👉 અહીં ક્લિક કરો

Periodic Assessment Test

 

Periodic Assessment Test


        PAT ઓનલાઇન માર્ક્સ ની એન્ટ્રી અમુક જિલ્લાઓ મા ચાલુ થઈ ગઈ છે... આ માટે ની સંપૂર્ણ માહિતી .....

***** ઓનલાઇન માર્ક્સ સ્કેન કરી ઉપલોડ કરવાની ઓફિશિયલ માર્ગદર્શિકા ....

👉  અહીં ક્લિક કરો.

  


**** ઓફિશિયલ એપ્લિકેશનની લિંક...

👉  અહીં ક્લિક કરો.







ઘરે શીખીએ - ગૂગલ ફોર્મ

 ઘરે શીખીએ અંતર્ગત ગૂગલ ફોર્મ ને ભરવાની સમજ આપતો વિડીયો ....

👉  https://youtu.be/b51A-m2Qn0U


ઘરે શીખીએ જૂન 2020 ના મૂલ્યાંકન બાદ તેની માહિતી ગૂગલ ફોર્મ માં ભરવાની થાય છે. ધોરણ મુજબ ગૂગલ ફોર્મ ની લિન્ક નીચે મુજબ છે. 

ધોરણ -1  https://docs.google.com/forms/d/e/1FAIpQLSewLw5eNyG0O6yKY2163dVJVk5R8fXxVmBfr8nEmw5eSdEI0A/viewform

ધોરણ -2 https://docs.google.com/forms/d/e/1FAIpQLScnkUdgIQjuvSMTJGXhQmb7aT0OfL1tgfzc2-dFhoSIeRr55A/viewform

ધોરણ -3 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfomWfknp7D9hDwfkA1h_wpZfUsmOymhzuen57tRg1i22xUBA/viewform

ધોરણ -4 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfXE8TfgtGSITJ83TwMNuSKHFHJufwqXwmm7xYpD3ej3Tmv_Q/viewform

ધોરણ -5 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfRWCY5JDcjDfWE7jd6YRvBYZUz5dA2M2RMlFQixE9xkxO_Xw/viewform

ધોરણ -6 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfTt-qHHmrEZLxTH7no-55eZDEmaKRYeuYN85rKQLHGDu3tqw/viewform

ધોરણ -7 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdzNyJL6MtFx9OJzgYATYT279EewCZkrvISPOmhamatrev3Xw/viewform

ધોરણ -8 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnio9TNzFJ6Z9dTFK8Ub5IXB_NJ6EToL56qalle7Ir833LZg/viewform

ઘરે શીખીએ - અધ્યયન નિષ્પત્તિ, જૂન 2020

 ઘરે શીખીએ  માટે જૂન ની અધ્યયન નિષ્પત્તિઓ ...


 ધોરણ 1 -  https://drive.google.com/file/d/1DyXpTpW7dLaYAV6ielA4TbO01-uHH43d/view

ધોરણ 2-  https://drive.google.com/file/d/10VnZSVfxuURo21sdL7lhUENPjhT2UU3h/view

ધોરણ 3-  https://drive.google.com/file/d/1Ffsj6fSSmbhutmotB3qgvw95xD7nq2qD/view

ધોરણ 4-  https://drive.google.com/file/d/1CoIdONQzrlAgvTD2NmbOcGJhVGcaXKbX/view

ધોરણ 5-  https://drive.google.com/file/d/1RPadfD-ScpdYYG7h699FzUf1lM30g-8Y/view

ધોરણ 6-  https://drive.google.com/file/d/1DvnogIY99j1pPEsYSASSie8qTJylYEmp/view

ધોરણ 7-  https://drive.google.com/file/d/1yRgRznX_MpHGS_nBEjooRLRtLM3wbO30/view

ધોરણ 8-  https://drive.google.com/file/d/1lKCRLNgBzR3cM8Q22rGp46VN_-iHtDfY/view


ઘરે શીખીએ મૂલ્યાંકન - ધોરણ 1,2

 ' ઘરે શીખીએ '  ધોરણ 1 અને 2 માટે મૂલ્યાંકન એક્સેલ ફાઇલ ....

ફક્ત લાઇટ પીળા કલરમાં સંખ્યા લખો અને મૂલ્યાંકન તૈયાર થઈ જશે. 

  એક્સેલ ફાઇલ માટે અહી ક્લિક કરો

 👉  https://drive.google.com/file/d/15Sl6vqV1Xn7q6NHVe863UtLC6-cZHMP2/view