શુક્રવાર, 17 જુલાઈ, 2026

સર્વનામ ઓળખાવો MCQ

      આ ફાઇલ ડાઉનલોડ કરી લેપટોપ, સ્માર્ટબોર્ડ કે મોબાઇલમા સેન્ડ કરી ઓફલાઈન પણ MCQ ગેમ તરીકે રમી શકાય છે. બાળકોને આગળનો પ્રશ્ન, પાછળના પ્રશ્ન પર જવા માટે, ફરીથી પ્રયાસ અને અંતે પરિણામ વગેરે સુવિધા મળી રહેશે. 

       આ ફાઇલ બનાવવાનો મુખ્ય હેતુ બાળકો સર્વનામની સંકલ્પના સમજે અને તેનો મહાવરો થાય, જેથી વિધાર્થીઓ વાક્યમાં સર્વનામને સરળતાથી ઓળખી શકે. MCQ મા કોઇ ભૂલ હોય તો સલાહ અને સૂચનો આવકાર્ય છે.


     ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો....


રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025

શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024

Patrak - B

 • વ્યક્તિત્વ વિકાસ - પત્રક : B •

( પરિશિષ્ટ - B )


👉  પત્રક B વ્યક્તિત્વ વિકાસ માં સુધારા માટેનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે

>>>> 👉 અહી ક્લિક કરો. 👈  <<<<<


👉  સુધારા સાથેનું નવું ( વ્યક્તિત્વ વિકાસ )પત્રક B ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે 

👉 અહી ક્લિક કરો. 👈