સમય પત્રક
ધોરણ 6 થી 8
👉 વિષય મુજબ સાપ્તાહિક તાસની સંખ્યાનું આયોજન
👉 શિક્ષક માટે દૈનિક તાસ દીઠ આયોજન
હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - ઓગષ્ટ-2021
હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - જુલાઈ - 2021
બ્રિજકોર્સ હોમ લર્નિંગ વિડિઓ જૂન 2021
✏️ બાળકો પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ તેમજ અધ્યયન નિષ્પત્તિ અનુસાર પોતાનું શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો માટે શ્રેષ્ઠ તજજ્ઞ મિત્રો દ્વારા પાઠ તૈયાર કરી રજૂ કરવામાં આવે છે.
✏️ હોમ લર્નિંગ કાર્યક્રમથી બાળકો શાળાએ ન આવવા છતાં પોતાના વિષયોમાં પોતાની શક્તિ અનુસાર શિક્ષણ મેળવી શક્યા છે. જેમાં વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.
✏️ શિક્ષક મિત્રો દ્વારા ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા આવી રહયા છે. દર માસની જેમ આ માસે પણ દરેક ધોરણ માટે હોમ લાર્નિંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આશા છે વિદ્યાર્થીઓ, શિક્ષકો , વાલીઓ તેમજ સમાજ આ કપરા સમયમાં દેશની ભાવી પેઢીના ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે...