મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2020-21: ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ.

      

                                 VVM - વિદ્યાર્થી વિજ્ઞાન મંથન


        વિજ્ઞાન પ્રચાર સ્વાયત સંસ્થા જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ, NCERT, HRD મંત્રાલય અને વિજ્ઞાન ભારતીના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન- VVM નામની પારીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે. જે ડિજિટલ ડિવાઈસ ના ઉપયોગનો ઉપયોગ કરી ચાલતી પ્રતિભા શોધ પરીક્ષા છે. જેમાં દેશભરના શાળાએ જતા 6 થી 11 ધોરણ ના બાળકો ભાગ લઈ શકે છે. બાળક હાલ ઘરેથી મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી ભાગ લઈ શકે છે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.


✏️  પરિપત્ર જોવામાટે 👉  અહીં ક્લિક કરો


✏️  ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ માટે

                                         👉 અહીં ક્લિક કરો




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો