બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો ની બીજા તબક્કાની ઓનલાઇન તાલીમ બાબત.

      ઓનલાઈન તાલીમ



ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોની બીજા તબક્કાની તાલીમ પરિપત્રની સૂચનાઓ અને આયોજન મુજબ લેવા બાબત. તાલીમ બાયસેગ - વંદે ગુજરાત ચેનલ 1 પર પ્રસારીત કરવામાં આવશે. સદર તાલીમ જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓ, કે.જી.બી.વી., ખાનગી શાળાઓ તેમજ ગ્રાન્ટેઇડ શાળાના શિક્ષકોએ લેવાની રહેશે. 

શિક્ષકોએ તાલીમનું સાહિત્ય ઓનલાઇન QR કોડથી મેળવવાનું રહેશે. તેમજ કોઈ મુંઝવણ હોય તો તે પ્રશ્નો પણ QR કોડ સ્કેન કરી ગૂગલ ફોર્મથી મોકલી આપવાના રહેશે. 

પરિપત્ર માટે

👇


તાલીમના સાહિત્યની સોફ્ટકોપી માટે 
👇


👉 વિષય આધારિત મુંઝવણ કે પ્રશ્નો માટે ની ગૂગલ ફોર્મની લિંક
👇
ક્લિક કરો
👇










"Khelo india fitness Assessment for school going children"

 "Khelo india fitness Assessment for school going children" 

ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત "Khelo india fitness Assessment for school going children" માં રજીસ્ટ્રેશન કરવા બાબત. 

પરિપત્ર 

👇


                     Related educational post

રજીસ્ટ્રેશન માટેની લિંક..

👇

અહીં ક્લિક કરો

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020

 સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020




     સામયિક કસોટી સપ્ટેમ્બર 2020 માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની સૂચનાઓ અને અભ્યાસક્રમનું આયોજન. કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને શિક્ષણ મેળવી રહ્યા છે. હાલ અધ્યયન નિષ્પત્તિ અનુસાર ચાલી રહેલા અભ્યાસક્રમ મા બાળકોનું મૂલ્યાંકન તે પણ સામયિક કસોટી અતિ આવશ્યક છે. બાળકો પોતે જે અલગ અલગ માધ્યમોથી ઘરે શીખી રાખ્યા છે. તે મુજબ જ ઘરે મુક્ત વાતાવરણમા કસોટી આપી બાળક પોતે કઇ અધ્યયન નિષ્પત્તિ મા કેટલી સિદ્ધિ મેળવી તેનું બાળક સેલ્ફ એસેસમેન્ટ કરે છે. તેમજ શાળાના વર્ગ શિક્ષક પણ બાળકે જે તે અધ્યયન નિષ્પત્તિમાં કેટલી સિદ્ધિ મેળવી તેમજ કેટલી કચાસ છે તે જાણી શકે છે. અને તે મુજબ પોતાનું અનુકાર્ય , આયોજન કરી શકે છે. જુલાઇ અને ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બર માસની સામયિક કસોટી માટેના સૂચનો તેમજ આયોજન ઉપરના પરિપત્ર મુજબ કરવાનું રહે છે.

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020

Home Learning September 2020

 Home learning

D.D. Girnar



        સરકારશ્રી દ્વારા કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કપરા સમયમાં પણ બાળકોને ઉપડેટ રાખવાના સરકારશ્રીના અને શિક્ષણ વિભાગના આ પ્રયત્નોમા આપણે એક નાગરિક તરીકે, વાલી તરીકે, શિક્ષક તરીકે, smc સભ્ય તરીકે કે પછી જાતે વિદ્યાર્થી તરીકે પોત-પોતાનું યોગદાન આપવુ જ રહ્યું. ગુજરાતની ભાવિ પેઢીને આ મહામારી પાછળના પાડવા દે તે માટે 'ઘરે શીખીએ' , ' ડી.ડી. ગિરનાર દ્વારા પ્રસારણ, diksha પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ, સામાયિક કસોટી, વર્ચુઅલ કલાસરૂમ જેવા અનેક પ્રયત્નો થઈ રહયા છીએ. તો આ તમામ પ્રયત્નોમા બાળકોને સારુ અને અઘ્યયન નિષ્પત્તિ આધારિત ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આપણે પણ આપણા અથાગ પ્રયત્નો એક ફરજના ભાગ રૂપે કરવા રહયા. અહીં ધોરણ 1 અને 2 ની ડી. ડી. ગિરનાર ના પ્રસારણ ની લિંક મુકવામાં આવી છે. આશા છે એક જાગૃત વાલી તરીકે બાળકને બતાવી આ અભિયાનમાં સહભાગી બનશો.

🙏આભાર🙏



તારીખ પ્રમાણે વિડિઓ જોવા માટે જે તે ધોરણ ઉપર ક્લિક કરો.


 તારીખ 1/9/2020.          ધોરણ 1          ધોરણ 2 

તારીખ  4/9/2020.          ધોરણ 1         ધોરણ 2  

તારીખ 5/9/2020.          ધોરણ 1.        ધોરણ 2

તારીખ 7/9/2020           ધોરણ 1.         ધોરણ 2

તારીખ 8/9/2020.           ધોરણ 1.         ધોરણ 2

તારીખ 11/9/2020.         ધોરણ 1.         ધોરણ 2

તારીખ 12/9/2020.          ધોરણ 1.        ધોરણ 2

    તારીખ  14/9/2020        ધોરણ 1         ધોરણ 2  

    તારીખ  15/9/2020        ધોરણ 1         ધોરણ 2


તારીખ 16/9/2020     ધોરણ 3,   ધોરણ 4, ધોરણ 5,   ધોરણ 6,       ધોરણ 7,   ધોરણ 8


તારીખ 17/9/2020    ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6

       ધોરણ 7, ધોરણ 8

તારીખ 18/9/2020     ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 19/9/2020     ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ  20/9/2020    ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ   21/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 22/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 23/9/2020    ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ  24/9/2020   ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ  25/9/2020  ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                               ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ  26/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 28/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, 

                             ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 29/9/2020    ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 30/9/2020    ધોરણ 3, ધોરણ 4ધોરણ 5, ધોરણ 6,     ધોરણ 7, ધોરણ 8

DIKSHA દ્વારા શિક્ષણ મેળવવા માટે...

 👇

ધોરણ 3 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 4 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 5 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 6 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 7 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 8 માટે 👉 અહીં ક્લિક કરો