બુધવાર, 7 ઑક્ટોબર, 2020
વિદ્યાદાન પ્રોજેક્ટ અમલીકરણ બાબત
રવિવાર, 4 ઑક્ટોબર, 2020
B.Ed in Dr. Babasaheb Ambedkar Open University (BAOU) -2020
![]() |
| in BAOU |
📢 આ અભ્યાસક્રમ પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ સેવારત શિક્ષકોના અસરકારક અધ્યયન-અધ્યાપન ની પ્રક્રિયા માટે તેમણે આવશ્યક એવા કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવાનો છે.
📢 આ અભ્યાસક્રમને કુલ પાંચ જૂથ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સમગ્ર અભ્યાસક્રમ કુલ 72 ક્રેડિટ ધરાવે છે.
જૂથ A - ફરજિયાત પાઠયક્રમ
જૂથ B - વિષયવસ્તુ આધારિત પદ્ધતિશાસ્ત્રના પાઠ્યક્રમો
જૂથ C - ફાઉન્ડેશન પાઠ્યક્રમો
જૂથ D - વૈકલ્પિક પાઠ્યક્રમો
જૂથ E - પ્રાયોગિક પાઠ્યક્રમો
📢 આ અભ્યાસક્રમ કોર્ષ કરવા માટે પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે.
📢 પ્રવેશ પરીક્ષા આપવા માટે BAOU ની સાઇટ પર ઓનલાઈન આવેદન કરવાનું રહે છે.
📢 આ અભ્યાસક્રમ માટે ગુજરાતમાં કુલ 10 સેન્ટર આપવામાં આવ્યા છે. જેમાં 3 સેન્ટર અમદાવાદમા પછી મુંદ્રા, પેટલાદ , Aliyabada, રાધનપુર, મોડાસા , સુરત અને સુરેન્દ્રનગર.
📢 શિક્ષક સેવારત હોય તો જ આ અભ્યાસક્રમ માં જોડાઈ શકે છે.
📢 પ્રવેશ પરીક્ષા બાદ મેરીટ ના આધારે સિલેકસન અને સેન્ટર પસંદગીનો લાભ મળે છે.
📢 મેરીટ ના આધારે પસંદગી પામ્યા બાદ પસંદ કરેલા સેન્ટર પર પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહે છે.
📌 ઓનલાઈન આવેદન કરતાં પહેલા ઇ-પિન મેળવાવાનો રહે છે.
👉 Advertisement
શનિવાર, 3 ઑક્ટોબર, 2020
CHETNA - A DIGITAL TEACHER TRAINING PROGRAM
-CHETNA -
A DIGITAL TEACHER TRAINING PROGRAM.
✏️ ગુજરાતનાં શિક્ષકો માટે 361 digreeminds consulting pvt. ltd. સંસ્થા ધ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
✏️ જેમાં દિવ્યાંગ બાળકોની ઓળખ અને તેમની માટે વિવિધ પ્રવૃત્તિને લઈ માર્ગદર્શન આપવું. આ એક સર્ટિફિકેટ કોર્ષ છે. જેમાં તાલીમના 100% પૂર્ણ કર્યાબાદ સર્ટિફિકેટ આપવામાં આવશે.
✏️ દિવ્યાંગ બાળકો સાથે તાલમેલ , તેમની સાથે નો વ્યવહાર, તેમનું શિક્ષણ, દિવ્યંગતા માટેના પરિબળો વગેરે બાબતોનો સમાવેશ...
👉 આ તાલીમ મા લોગઈન માટે ટીચર કોડનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર જિલ્લો પસંદ કરી લોગઇન થવું.
➡️ ટીચર કોડ : જે SSA GUJARAT મા ઓનલાઇન એટેન્ડેન્સ સિસ્ટમ માં લોગીન કરતા જમણી બાજુ ઉપર Registered teachers પર ક્લિક કરતા શિક્ષકોનું લિસ્ટ ડાઉનલોડ થશે. જેમાં ટીચર કોડ લખેલો હશે.
👉 અપ્લિકેશન માટે અહી ક્લિક કરો
👉 માર્ગદર્શન માટે અહી ક્લિક કરો
👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
👉 પ્રમાણપત્ર તાલીમ પુરી કર્યા બાદ 24 કલાકમાં પ્રોફાઈલ લોગોની બાજુમાં મુકવામાં આવશે.


