બુધવાર, 7 ઑક્ટોબર, 2020
વિદ્યાદાન પ્રોજેક્ટ અમલીકરણ બાબત
ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020
નિષ્ઠા અને હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત - ON DIKSHA
📌પ્રાથમિક શિક્ષકો માટે નિષ્ઠા તાલીમમાં બાકી રહેલા શિક્ષકોને જોડાવાનું છે.
📌પહેલા શિક્ષકોને ઓફલાઇન તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઘણા શિક્ષકો બાકી રહેલ છે.
📌આ શિક્ષકોએ કોરોના મહામારીને કારણે ઓનલાઈન મોડ થી દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવાની રહેશે.
📌આ તાલીમમાં સરકારી , ગ્રાન્ટેડ , કે.જી. બી.વી. , આશ્રમશાળા , કેન્દ્રિય વિદ્યાલય, રેલ્વે શાળા અને સૈનિક શાળા ના બાકી રહેલા શિક્ષકોએ જોડાવાનું રહે છે.
📌આ તાલીમ ગુજરાતમાં 5 ઓક્ટોબર 2020 થી શરૂ થવા જઇ રહી છે.
📌આ તાલીમ માં શિક્ષકોએ ઓનલાઈન કુલ 18 કોર્ષ (મોડ્યુલ) પૂરા કરવાના રહે છે.
📌આ માટે DIKSHA app કે https://diksha.gov.in/explore આ સાઇટ ના માદયમથી જોડાવાનું રહેશે.
📌શિક્ષકે તાલીમમાં જોડાવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર તારીખ 04/10/2020 સુધીમાં ફરજિયાત ભરવાનું રહે છે. જેમાં ટીચરકોડ અને શાળા યુ-ડાયસ કોડ અવશ્ય ભરવાનો રહેશે.
📌ઓનલાઈન તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે.
📌દરેક શિક્ષકે તાલીમમાં શિખેલ બાબતોનું વર્ગખંડ ઉપયોજન કઈ રીતે કરવું તેનો કોર્ષ વાઇઝ અહેવાલ સ્વાધ્યાય કાર્ય સમયગાળામાં તૈયાર કરી crc co. ને જમા કરાવવાનું રહેશે.
✏️ તાલીમના વિડિઓ મટેરિઅલ અને અન્ય સાહિત્યની ગુજરાતીમાં સમજૂતી બાયસેગ વંદે ગુજરાત 1 અને જીઓ ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવશે.
✏️ 18 મોડ્યુલ નું સમયપત્રક પરિપત્ર મા આપેલ છે. પરિપત્ર જવા માટે નીચે ક્લિક કરો.
👉 DIKSHA APP માટે અહી કિલક કરો
👉 ઓનલાઈન જોડાવવા માટે અહી ક્લિક કરો
👉 સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાની સમજ આપતો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
👉 સેલ્ફ ડિકલેરેશન ગાઈડલાઈન જોવા
👉 તાલીમની સંપૂર્ણ માર્ગદર્શિકા
👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
👉 હોમ લર્નિંગ તાલીમ લેવા બાબત પરિપત્ર
ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020
Energized Textbooks
Energized Textbooks. ના ઇ કન્ટેઇનને રેટિંગ આપી પ્રતિભાવ આપવા બાબત.
ધોરણ 3 થી 8 ના પાઠ્યપુસ્તકો મા QR કોડ આપવામાં આવ્યા
છે. આ કોડને સ્કેન કરી તેના કન્ટેઇનનો અભ્યાસ કરી તે બાબતે તમારા અભિપ્રાય google ફોર્મ તેમજ લેખિત મા c. r. c. Co. ને આપી શકો છો. તેમજ Diksha પોર્ટલ પાર તેને રેટિંગ પણ આપવું.
પરિપત્ર જોવા માટે 👇
મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2020
DIKSHA Certificate
દિક્ષા પોર્ટલ પર સર્ટિ
ફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ
1. સૌ પ્રથમ crome બ્રાઉશરમા https://diksha.gov.in/ site ઓપન કરો.
2. Explore diksha નામના બટન પર ક્લિક કરો.
3. ત્યારબાદ Teacher પસંદ કરી continue પર ક્લિક કરો.
4. હવે રાજ્ય અને જિલ્લો પસંદ કરી submit પર ક્લિક કરો.
5. હોવી જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલા






