➡️ શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા one nation, one platform ની વાત રજૂ કરવામાં આવી છે. જેમાં દિક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે.
➡️ આ ઉપરાંત વિવિધ તજજ્ઞો તરફથી ગુણવત્તાયુક્ત ઇ- માટેરિઅલ મેળવવા આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવે છે.તથા TPD
➡️ આ માટે જે તે પાઠ્યપુસ્તકો મા મુકવામાં આવેલ QR કોડ સંદર્ભે ઇ-મટેરિઅલ જોડવાની જરૂરિયાત જણાતા આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેથી ગુજરાતના જે તે વિષયના તજજ્ઞ મિત્રોનો લાભ તમામને મળી રહે.
➡️ વિદ્યાદાન પ્રોજેક્ટ મા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોતાનું ઇ-કન્ટેન્ટ દાન કરી શકે છે. જિલ્લાના શિક્ષકો, SRG, BRC, CRC કોઈપણ દ્વારા બનાવવામાં આવેલ શૈક્ષણિક સામગ્રીને ઇ-કન્ટેન્ટ સ્વરૂપે વિદ્યાદાન અંતર્ગત દાન કરી શકે છે.
➡️ જે કન્ટેન્ટ એપ્રુવ થશે તે દિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત પા.પુ. મા મુકવામાં આવશે. અથવા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે.
✏️ પરિપત્ર
Nice...
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખો