લેબલ ઓનલાઇન સ્પર્ધા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઓનલાઇન સ્પર્ધા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 4 નવેમ્બર, 2020

ઓનલાઈન ટેસ્ટ ધોરણ - 9 અને 10

 ધોરણ - 9 અને 10 ગુજરાતી વિષયની ઓનલાઈન કસોટી 


   ધોરણ - 9 ગુજરાતી  વિષયની કસોટી માટે  
👇
     ધોરણ - 10 ગુજરાતી વિષયની કસોટી માટે 
👇

  • ધોરણ 9 અને 10 ગુજરાતી વિષય માટે ઓનલાઈન ગૂગલ કસોટી.
  • પ્રથમ સત્રના અભ્યાસક્રમ મુજબ બનાવેલ છે.
  • કસોટી આપ્યા  બાદ આપ સ્વયં આપનું મૂલ્યાંકન ચેક કરી શકો છો. 
  • Related post 
  • કોરોના મહામારીના સમયમા બાળકો ઘરે રહીને અલગ-અલગ માધ્યમો ધ્વારા શિક્ષણ મેળવે છે. ત્યારે પોતાનું સ્વયં મૂલ્યાંકન કરવું અતિ આવશ્યક છે. 
  • બાળકોને પણ મોબાઈલ જેવા ડિજિટલ માધ્યમ ધ્વારા કસોટી આપવાનું પસંદ આવે છે. તેથી ઓછા સમયમાં પોતાનું મૂલ્યાંકન કરી શકાય છે. 
  • આ કસોટીમાં ધોરણ 9 અને ધોરણ 10 ગુજરાતી વિષય માટે પ્રથમ સત્રના અભ્યાસક્રમ નો સમાવેશ કરેલો છે.  Related post 
  • ગુજરાતી વિષયના અભ્યાસક્રમ મુજબ MCQ પ્રકારના પ્રશ્નો આધારિત કસોટી બનાવેલ છે. 
  • MCQ પ્રકારના પ્રશ્નો હોવાથી બાળકો ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં ટેસ્ટ આપી પોતાનું મૂલ્યાંકન કરી શકે છે. 
  • કોરોના મહામારીના સમયમા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ સતત ઉપડેટ રહે તે ખૂબ જ જરૂરી છે. માટે બાળકોને ઓનલાઈન શિક્ષણ અને તેમણે ગમતી પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો રહ્યો.  Related post 
  • ઘણા શિક્ષક મિત્રો એ પોતાની મહેનત ધ્વારા બાળકોને આવા કપરા સમયમાં ઓનલાઈન કસોટી, ઓનલાઈન તાસ, યુ-ટ્યુબ વિડીયો જેવા માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયત્ન કરેલો છે. 
  • આ પોસ્ટ મા મૂકવામાં આવેલ ઓનલાઈન કસોટી પણ બાળકોને સ્વયં મૂલ્યાંકન  માટે મદદ કરવાનો પ્રયાશ છે. 
  • આપ પોતાના મંતવ્યો અને સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.  
  • Related post 
     ધોરણ - 9 ગુજરાતી  વિષયની કસોટી માટે  
👇
     ધોરણ - 10 ગુજરાતી વિષયની કસોટી માટે 
👇

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Indiannica Quiz League 2020

 Indiannica Quiz League 2020 



     📌બાળકોમાં હાલ કોરોના જેવી મહામારીના સમયમાં ઘરે રહીને પોતાની આવડત , કુનેહ અને સુષુપ્ત શક્તિઓ બહાર લવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. 

Related post

     📌શાળાના મોટાભાગના બાળકો આ સ્પર્ધામાં ભાગલે અને પોતાની શાળા નું ગૌરવ વધારે તે પણ એક ખૂબ જ આનંદની વાત છે. આ માટે નીચે મુજબની સૂચનાઓ ખૂબ જ અગત્યની છે. 

Related post

      ◆ બાળકો સતત પ્રવૃત્તિમય રહે , સતત શીખતાં રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી આ ક્વિઝમા ધોરણ 6 થઈ 8 ના બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે તે અગત્યની બાબત છે. એ માટે આપણા પ્રયત્નો ખૂબ જ અસરકારક નીવડી શકે.

      ●●●● પરિપત્ર અને વધુ વિગત માટે અહીં ક્લિક કરો●●●

...શિક્ષણ જગત ની વધુ અપડેટ માટે અહીં ક્લિક કરો...



મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020

શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોટોગ્રાફી સ્પર્ધા


📌શાળાના બાળકોમાં ફોટોગ્રાફીની માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુ થી ભારત સરકારના શિક્ષણ વિભાગના અને સાક્ષરતા વિભાગની સૂચના અન્વયે ncert નવી દિલ્હી ધ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણીના બે વર્ષના સમયગાળાના અંત ભાગમાં સમગ્ર દેશની તમામ શાળાઑ માં વિદ્યાર્થીઓએ માટે ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

     📌બાળકોમાં હાલ કોરોના જેવી મહામારીના સમયમાં ઘરે રહીને પોતાની આવડત , કુનેહ અને સુષુપ્ત શક્તિઓ બહાર લવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. 

     📌શાળાના મોટાભાગના બાળકો આ સ્પર્ધામાં ભાગલે અને પોતાની શાળા નું ગૌરવ વધારે તે પણ એક ખૂબ જ આનંદની વાત છે. આ માટે નીચે મુજબની સૂચનાઓ ખૂબ જ અગત્યની છે. 

     📌 સ્પર્ધાનું સાવરૂપ - ફોટોગ્રાફી સ્પર્ધા 

     📌 ફોટોગ્રાફી હરીફાઈ માટેની થીમ - "શ્રમનું ગૌરવ"  અથવા " એક ભારત શ્રેષ્ઠ ભારત " 

     📌  સ્પર્ધા માટેની ગ્રેડ કેટેગરી - 

            >>>>> કેટેગરી 1 ; ધોરણ 1 થી 5 

           >>>> કેટેગરી 2 ; ધોરણ 6 થી 8 

      >>>>>> કેટેગરી 3 ;  9 થી 12 

    📌  બાળક દીઠ એક જ એન્ટ્રી થઈ શકે 

     📌  વિદ્યાર્થીઓ ધ્વારા એન્ટ્રી કરવાની અંતિમ તારીખ - 9 ઓક્ટોબર 2020


   પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 


ફોટોગ્રાફી ઉપલોડ કરવા માટેની લિન્ક >>>>>>  અહી કિલક કરો 


શિક્ષણ જગતની વધુ અપડેટ માટે >>>>>>>>>  ક્લિક કરો 

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2020-21: ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ.

      

                                 VVM - વિદ્યાર્થી વિજ્ઞાન મંથન


        વિજ્ઞાન પ્રચાર સ્વાયત સંસ્થા જે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ, NCERT, HRD મંત્રાલય અને વિજ્ઞાન ભારતીના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન- VVM નામની પારીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે. જે ડિજિટલ ડિવાઈસ ના ઉપયોગનો ઉપયોગ કરી ચાલતી પ્રતિભા શોધ પરીક્ષા છે. જેમાં દેશભરના શાળાએ જતા 6 થી 11 ધોરણ ના બાળકો ભાગ લઈ શકે છે. બાળક હાલ ઘરેથી મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી ભાગ લઈ શકે છે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.


✏️  પરિપત્ર જોવામાટે 👉  અહીં ક્લિક કરો


✏️  ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ માટે

                                         👉 અહીં ક્લિક કરો