ધોરણ - 9 અને 10 ગુજરાતી વિષયની ઓનલાઈન કસોટી
- ધોરણ 9 અને 10 ગુજરાતી વિષય માટે ઓનલાઈન ગૂગલ કસોટી.
- પ્રથમ સત્રના અભ્યાસક્રમ મુજબ બનાવેલ છે.
- કસોટી આપ્યા બાદ આપ સ્વયં આપનું મૂલ્યાંકન ચેક કરી શકો છો.
- Related post
- કોરોના મહામારીના સમયમા બાળકો ઘરે રહીને અલગ-અલગ માધ્યમો ધ્વારા શિક્ષણ મેળવે છે. ત્યારે પોતાનું સ્વયં મૂલ્યાંકન કરવું અતિ આવશ્યક છે.
- બાળકોને પણ મોબાઈલ જેવા ડિજિટલ માધ્યમ ધ્વારા કસોટી આપવાનું પસંદ આવે છે. તેથી ઓછા સમયમાં પોતાનું મૂલ્યાંકન કરી શકાય છે.
- આ કસોટીમાં ધોરણ 9 અને ધોરણ 10 ગુજરાતી વિષય માટે પ્રથમ સત્રના અભ્યાસક્રમ નો સમાવેશ કરેલો છે. Related post
- ગુજરાતી વિષયના અભ્યાસક્રમ મુજબ MCQ પ્રકારના પ્રશ્નો આધારિત કસોટી બનાવેલ છે.
- MCQ પ્રકારના પ્રશ્નો હોવાથી બાળકો ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં ટેસ્ટ આપી પોતાનું મૂલ્યાંકન કરી શકે છે.
- કોરોના મહામારીના સમયમા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ સતત ઉપડેટ રહે તે ખૂબ જ જરૂરી છે. માટે બાળકોને ઓનલાઈન શિક્ષણ અને તેમણે ગમતી પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો રહ્યો. Related post
- ઘણા શિક્ષક મિત્રો એ પોતાની મહેનત ધ્વારા બાળકોને આવા કપરા સમયમાં ઓનલાઈન કસોટી, ઓનલાઈન તાસ, યુ-ટ્યુબ વિડીયો જેવા માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયત્ન કરેલો છે.
- આ પોસ્ટ મા મૂકવામાં આવેલ ઓનલાઈન કસોટી પણ બાળકોને સ્વયં મૂલ્યાંકન માટે મદદ કરવાનો પ્રયાશ છે.
- આપ પોતાના મંતવ્યો અને સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.
- Related post
ધોરણ - 10 ગુજરાતી વિષયની કસોટી માટે
👇
ધોરણ 4 ની ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો
ધોરણ 7 ની ગુજરાતીની ઓનલાઇન કસોટી આપવા માટે અહી ક્લિક કરો
ઓનલાઈન કસોટી , ધોરણ 2 - ગણિત : એકમ 15 ( શું છે લાંબુ, શું છે ગોળ ? )
* વધુ કસોટી માટે ક્લિક કરો >>>>>>>> ઓનલાઈન કસોટી
શિક્ષણ જગતની વધુ ઉપડેટ માટે અહી ક્લિક કરો
એક્સેલ ફાઈલો માટે અહી ક્લિક કરો
તૈયાર પત્રકો માટે અહી ક્લિક કરો
--------------------------------- આભાર -------------------------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો