રવિવાર, 20 સપ્ટેમ્બર, 2020

નેશનલ રૂરલ આઈ.ટી. કવિઝ 2020 મા ભાગ લેવા બાબત.

 નેશનલ રૂરલ આઈ.ટી. કવિઝ 2020

     કર્ણાટક સરકારના બી.ટી. અને એસ.&ટી. વિભાગના તથા ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે નેશનલ રૂરલ આઈ.ટી કવિઝનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત મા પણ આ વર્ષે આ ક્વિઝ નું આયોજન ગુજરાત કાઉનન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) , ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. બાળકો મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ઘરેથી ભાગ લઈ શકશે. ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ એ 10 મિનિટમાં આ ક્વિઝ આપવાની રહેશે. જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


                            👉 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ -22/9/2020

     👉   પરિપત્ર -





ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો