📢 જુલાઈ માસના ‘ઘરે શીખીએ’ અંતર્ગત આપવામા આવેલી શિક્ષક માર્ગદર્શિકા
બાળકોના રચનાત્મક મૂલ્યાંકન અંગે વાત કરવામા આવી હતી. ઘરે શીખીએ પુસ્તિકા પરથી
મલૂ્ાાંકન અંગેની નોંધ કરતી વખતે પણ શિક્ષક બાળકો સાથે વાત કરે છે, જેથી સાચું અને સારું
આકલન થઇ શકે. આ વાતચીત વિશેષ કરીને અધ્યયન નિષ્પત્તિ અને પ્રવૃત્તિ આધારિત હોય છે. આ
વાતચીત દરમિયાન બાળકો સાથે કરેલ વાતચીતના આધારે આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ
બાબતને લઈને આપના મનમાં નીચે મુજબના પ્રશ્નો ઉદભવે છે.
ઘરે શિખીએ મૂલ્યાંકન માટે જે તે અધ્યયન નિષ્પત્તિ માં બાળકે કેટલી સિદ્ધિ મેળવી ?
અધ્યયન નિષ્પત્તિના મૂલ્યાંકન માટે બાળકનું સિદ્ધિ આંકલન કઈ રીતે કરવું ?
અધ્યયન નિષ્પત્તિના આંકલન માટે બાળકને કેવા પ્રશ્નો પુચ્છી શકાય ?
મોડયુલની પ્રવૃત્તિ કે કે મુદ્દો કઈ અધ્યયન નિષ્પત્તિને લાગુ પડે છે ?
આ માટે GCERT એ દરેક અધ્યયન નિષ્પત્તિ અનુસાર પ્રશ્નોની એક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ
પ્રશ્ન બેન્ક પ્રશ્નોનું માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષક સિદ્ધિના આકલન માટે પોતે પણ નવા પ્રશ્નો બાળકને
પૂછી શકે છે.
GCERT ધ્વારા આપવામાં આવેલ પ્રશ્ન બેન્ક માટે 👉 અહી ક્લિક કરો
🙏 નમસ્કાર 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો