માન શિક્ષણ મંત્રીશ્રીની સુચનાથી શિક્ષણ વિભાગ દ્વારા ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦ થી શરુ કરી ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી " શિક્ષક પર્વ- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે સંગોષ્ઠી " નું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમનું પ્રસારણ આપેલ સમય પત્રક મુજબ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ કલાક સુધી બાય સેગ મારફતે વંદે ગુજરાત ચેનલ-૫ ,માઈક્રો સોફ્ટ ટીમ્સ , વર્ક પ્લેસ તેમજ માન. શિક્ષણ મંત્રીશ્રીના ફેસ બુક પેજના માધ્યમથી થનાર છે.
પરિપત્ર જોવા માટે 👉 અહી ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો