Home Learning Per Day Report ( હોમ લર્નિંગનો દિવસ દીઠ સમગ્ર અહેવાલ )

મિત્રો હાલના કોરોના મહામારીના સમયમાં બાળકોનું શિક્ષણકાર્ય એ ખૂબજ ગંભીર અને વિચાર કરવા યોગી મુદ્દો બની ગયો છે. વાલી, શિક્ષક , સમાજ, સરકાર અને શિક્ષણવિદો પણ બાળકને ઘરે રહીને કેવી રીતે ઉપડેટ રાખી શકાય તેની મથામનમાં પડ્યા છે. બાળકોને ઘરે રહીને શિક્ષણ કાર્ય મળે વિશેષ કરીને અદ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કાર્ય મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખુબજ ગંભીરતા પૂર્વક વિચાર કરી ઘણા કાર્ય ચલાવવામાં આવે છે. જેમાં ડિજિટલ માધ્યમોનો બાહોદો વપરાસ થાય છે. આવા કપરા સમયમાં શિક્ષકોની પણ જાણે અગ્નિ પરીક્ષા થઈ રહીછે. બાળકો ને ધોરણ મુજબ શિક્ષણ કાર્યમાં અપડેટ રાખવાની સાથે-સાથે, બાળક જે અગાઉના ધોરણમાં શીખી ગયો છે. અગાઉ જે અદ્યયન નિષ્પત્તિમાં તે સફળ થયો છે તે પણ ના ભૂલી જાય તે જોવું રહ્યું. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર શિક્ષકે બાળકો ઘરે હોમ લર્નિંગ કરે તે માટે સતત મોનિટરિંગ કરવાનું રહે છે. જેમાં બાળકે dd ગિરનાર , યુ ટ્યુબ , દિક્ષા વગેરે જેવા માધ્યમોથી શિક્ષણ કાર્ય છે કે નહીં તેની તપાસ કરી તેનો દિવસ મુજબ રીપોર્ટ રાકહવાનો રહે છે. તે માટે અહી એક વર્ગનો તમામ રિપોર્ટ એક જ પેજમાં રાખી શકાય તે માટે એક pdf ફાઇલ બનાવાવાનો પ્રયાશ થયેલો છે. જેમાં આગળ - પછાળ થઈને કુલ ચાર દિવસનો અહેવાલ નોધી શકાય છે.
💥 PDF ફાઇલ માટે 👉 અહી કિલક કરો
💥 શિક્ષણ ની નવી ઉપડેટ માટે 👉 અહી ક્લિક કરો
💥 બીજા તૈયાર પત્રકો માટે 👉 અહી ક્લિક કરો
Good work Hardikbhai
જવાબ આપોકાઢી નાખોThanks...
કાઢી નાખો