📌શાળાના બાળકોમાં ફોટોગ્રાફીની માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુ થી ભારત સરકારના શિક્ષણ વિભાગના અને સાક્ષરતા વિભાગની સૂચના અન્વયે ncert નવી દિલ્હી ધ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણીના બે વર્ષના સમયગાળાના અંત ભાગમાં સમગ્ર દેશની તમામ શાળાઑ માં વિદ્યાર્થીઓએ માટે ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
📌બાળકોમાં હાલ કોરોના જેવી મહામારીના સમયમાં ઘરે રહીને પોતાની આવડત , કુનેહ અને સુષુપ્ત શક્તિઓ બહાર લવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે.
📌શાળાના મોટાભાગના બાળકો આ સ્પર્ધામાં ભાગલે અને પોતાની શાળા નું ગૌરવ વધારે તે પણ એક ખૂબ જ આનંદની વાત છે. આ માટે નીચે મુજબની સૂચનાઓ ખૂબ જ અગત્યની છે.
📌 સ્પર્ધાનું સાવરૂપ - ફોટોગ્રાફી સ્પર્ધા
📌 ફોટોગ્રાફી હરીફાઈ માટેની થીમ - "શ્રમનું ગૌરવ" અથવા " એક ભારત શ્રેષ્ઠ ભારત "
📌 સ્પર્ધા માટેની ગ્રેડ કેટેગરી -
>>>>> કેટેગરી 1 ; ધોરણ 1 થી 5
>>>> કેટેગરી 2 ; ધોરણ 6 થી 8
>>>>>> કેટેગરી 3 ; 9 થી 12
📌 બાળક દીઠ એક જ એન્ટ્રી થઈ શકે
📌 વિદ્યાર્થીઓ ધ્વારા એન્ટ્રી કરવાની અંતિમ તારીખ - 9 ઓક્ટોબર 2020
પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
ફોટોગ્રાફી ઉપલોડ કરવા માટેની લિન્ક >>>>>> અહી કિલક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો