How to download training certificate in diksha portal.
દિક્ષા પોર્ટલ પર સર્ટિ
ફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ
1. સૌ પ્રથમ crome બ્રાઉશરમા https://diksha.gov.in/ site ઓપન કરો.
2. Explore diksha નામના બટન પર ક્લિક કરો.
3. ત્યારબાદ Teacher પસંદ કરી continue પર ક્લિક કરો.
4. હવે રાજ્ય અને જિલ્લો પસંદ કરી submit પર ક્લિક કરો.
5. હોવી જમણી બાજુ ઉપર ખૂણામાં આપેલા
આવા બટન પર ક્લિક કરી login પાર ક્લિક કરો.
6. હવે sign in with google પર ક્લિક કરી તમારું email id સિલેક્ટ કરો.
7. હવે તમે લોગીન થઈ જશો. જમણી બાજુ ઉપર રાઉન્ડ મા એક કેપિટલ અક્ષર હશે તેના પર ક્લિક કરી profile ક્લિક કરો.
8. હવે તમે જેટલા કોર્સ પુરા કર્યા હશે તે બતાવશે. તેમાં નીચે ડાઉનલોડ સર્ટિફિકેટ નું ઓપ્શન હશે તે ક્લિક કરતા તમારું સર્ટીફીકેટ ડાઉનલોડ થઈ જશે. જો કોર્ષ ના બતાવે તો પ્રોફાઈલ પેજ રિફ્રેશ મારવું.
Nice information...
જવાબ આપોકાઢી નાખો