ધોરણ - 6
રૂઢિ પ્રયોગ
દ્વિતીય સત્ર
રૂઢિપ્રયોગની pdf ફાઈલ માટે અહી ક્લિક કરો
રાષ્ટ્રીય તહેવાર માટે ઉપયોગી
"જન ગણ મન..." માટે અહી ક્લિક કરો
વંદે માતરમ્ ગીત માટે અહી ક્લિક કરો
HAR GHAR TIRANGA (હર ઘર ત્રિરંગા )
રેલી માટેના ગીત ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો...
👇👇👇
1. અહી ક્લિક કરો song 1
2. અહી ક્લિક કરો song 2
3. અહી ક્લિક કરો song 3
શાળા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ
શાળામાં અભ્યાસની સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ મહત્વ છે. બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થી જીવનના ઘણા અનૌપચારિક મૂલ્યોનું સિંચન થાય છે. શાળામાં ચાલતી આ પ્રવૃત્તિઓ માં આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર ની સાથે - સાથે બીજી ઘણી પ્રવૃતિઓ આવરી લેવામાં આવે છે. અહી આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા- પાયા, રામ હાટ, અક્ષયપાત્ર, ભાષા કોર્નર માટે ઉપયોગી મટીરીયલ મૂકવામાં આવ્યું છે. આશા છે આપ સૌ માટે ઉપયોગી બનશે, આભરસહ...🙏
વિદ્યાર્થી પ્રોફાઈલ
વર્ગ શિક્ષક માટે પોતાના વર્ગના તમામ બાળકોની સંપૂર્ણ માહિતી આવરી લેતું પ્રોફાઈલ પત્રક. જેમાં એક જ પેજમાં 3 બાળકોની માહિતી ભરી શકાય છે તથા આગળ - પાછળ એમ થઈને એક પેજ માં કુલ 6 બાળકોની માહિતી ભરી શકાય છે. આ ફાઈલ ને ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો...
👇👇👇👇
માસવાર આયોજન (પાઠ આયોજન)
વર્ગખંડમાં અસરકારક શિક્ષણ માટે શિક્ષક દ્વારા પોતાના પાઠ્યક્રમનું અગાઉથી આયોજન થાય તે ઈચ્છનીય છે. શિક્ષણ - પ્રશિક્ષણની તાલીમી સંસ્થાઓમાં પણ આ મુજબ જ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષક પ્રસ્તાવના, વિષય પ્રવેશ, પદ્ધતિ , પ્રયુક્તિ, TLM, સંદર્ભ સાહિત્ય તેમજ શિક્ષક અને વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિ કરશે તે તમામ બાબતો અગાઉથી જ વિચારી તેનું આયોજન કરી વર્ગમાં જાય તો અસરકારક શિક્ષણ આપી શકે. આ માટે અગાઉથી પાઠ આયોજન ખૂબ જ જરૂરી છે. તો અહી પાઠ આયોજન માટે એક અમુનો મૂક્યો છે જે દરેક શિક્ષકને ઉપયોગી સાબિત થશે...
શાળા પ્રવેશોત્સવ 2022-2023
શિક્ષણ વિભાગના ઉપક્રમે રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ 💯% નામાંકન, સ્થાયિકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ છે. આ કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકા અને શાળા પ્રવેશોત્સવની ફાઈલ નીચેથી ડાઉનલોડ કરી શકાશે.
શાળા પ્રવેશોત્સવ માટેની ફાઈલ પરિપત્ર મુજબ જરૂરી માહિતી આવરી લઇ બનાવવાનો પ્રયત્ન કરેલ છે, દરેક શાળા પરિપત્રનો અભ્યાસ કરી આ ફાઈલ મુજબ પોતાની ફાઈલ બનાવી શકે છે. કોઈ માહિતી સ્થાનિક પરિસ્થિતિ મુજબ બાકી રહે કે ઉમેરી શકાય તેવી હોય તો ઉમેરી શકાય. સદર ફાઈલ નમૂના રૂપ છે...
👉 શાળા પ્રવેશોત્સવ ફાઈલનો નમૂનો