ત્રિમાસિક કસોટી ગુણ સ્લીપ
@ ત્રિમાસિક કસોટીની ગુણ સ્લીપ મેળવવા અહીં નીચે ક્લિક કરી pdf ફાઇલ મેળવી શકો છો.
👇👇👇👇
ત્રિમાસિક કસોટી ગુણ સ્લીપ
@ ત્રિમાસિક કસોટીની ગુણ સ્લીપ મેળવવા અહીં નીચે ક્લિક કરી pdf ફાઇલ મેળવી શકો છો.
👇👇👇👇
સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020
સામયિક કસોટી સપ્ટેમ્બર 2020 માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની સૂચનાઓ અને અભ્યાસક્રમનું આયોજન. કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને શિક્ષણ મેળવી રહ્યા છે. હાલ અધ્યયન નિષ્પત્તિ અનુસાર ચાલી રહેલા અભ્યાસક્રમ મા બાળકોનું મૂલ્યાંકન તે પણ સામયિક કસોટી અતિ આવશ્યક છે. બાળકો પોતે જે અલગ અલગ માધ્યમોથી ઘરે શીખી રાખ્યા છે. તે મુજબ જ ઘરે મુક્ત વાતાવરણમા કસોટી આપી બાળક પોતે કઇ અધ્યયન નિષ્પત્તિ મા કેટલી સિદ્ધિ મેળવી તેનું બાળક સેલ્ફ એસેસમેન્ટ કરે છે. તેમજ શાળાના વર્ગ શિક્ષક પણ બાળકે જે તે અધ્યયન નિષ્પત્તિમાં કેટલી સિદ્ધિ મેળવી તેમજ કેટલી કચાસ છે તે જાણી શકે છે. અને તે મુજબ પોતાનું અનુકાર્ય , આયોજન કરી શકે છે. જુલાઇ અને ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બર માસની સામયિક કસોટી માટેના સૂચનો તેમજ આયોજન ઉપરના પરિપત્ર મુજબ કરવાનું રહે છે.
PERIODICAL ASSESSMENT TEST ( PAT )
👉 સામાયિક મૂલ્યાંકન કસોટી માટે વર્ગ શિક્ષક દ્વારા નિભાવવાની થતી આખા વર્ગની તમામ વિષયોની અને દરેક તારીખની ગુણ સ્લીપ એક જ ફાઇલમાં.
👉 વર્ડ ફાઇલ તેમજ pdf ફાઇલ.
👉 તમારા વર્ગનો ડેટા એડિટ કરી નાખી શકો છો.
📌 word file માટે અહી ક્લિક કરો
📌 pdf file માટે અહી ક્લિક કરો
🙏 આભાર 🙏
Periodic Assessment TestPAT ઓનલાઇન માર્ક્સ ની એન્ટ્રી અમુક જિલ્લાઓ મા ચાલુ થઈ ગઈ છે... આ માટે ની સંપૂર્ણ માહિતી .....
***** ઓનલાઇન માર્ક્સ સ્કેન કરી ઉપલોડ કરવાની ઓફિશિયલ માર્ગદર્શિકા ....
**** ઓફિશિયલ એપ્લિકેશનની લિંક...