લેબલ ધોરણ 8 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ધોરણ 8 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 જુલાઈ, 2026

સર્વનામ ઓળખાવો MCQ

      આ ફાઇલ ડાઉનલોડ કરી લેપટોપ, સ્માર્ટબોર્ડ કે મોબાઇલમા સેન્ડ કરી ઓફલાઈન પણ MCQ ગેમ તરીકે રમી શકાય છે. બાળકોને આગળનો પ્રશ્ન, પાછળના પ્રશ્ન પર જવા માટે, ફરીથી પ્રયાસ અને અંતે પરિણામ વગેરે સુવિધા મળી રહેશે. 

       આ ફાઇલ બનાવવાનો મુખ્ય હેતુ બાળકો સર્વનામની સંકલ્પના સમજે અને તેનો મહાવરો થાય, જેથી વિધાર્થીઓ વાક્યમાં સર્વનામને સરળતાથી ઓળખી શકે. MCQ મા કોઇ ભૂલ હોય તો સલાહ અને સૂચનો આવકાર્ય છે.


     ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો....


શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021

સમય પત્રક

 સમય પત્રક 

ધોરણ 6 થી 8 





👉  દૈનિક તાસ આયોજન 

👉 શિક્ષક વિષય ફાળવણી 

👉 શિક્ષક સાપ્તાહિક કાર્યભાર 

👉 વિષય મુજબ સાપ્તાહિક તાસની સંખ્યાનું આયોજન 

👉 શિક્ષક માટે દૈનિક તાસ દીઠ આયોજન 




હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - ઓગષ્ટ-2021

હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - જુલાઈ - 2021

બ્રિજકોર્સ હોમ લર્નિંગ વિડિઓ જૂન 2021


✏️  બાળકો પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ તેમજ અધ્યયન નિષ્પત્તિ અનુસાર પોતાનું શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો માટે શ્રેષ્ઠ તજજ્ઞ મિત્રો દ્વારા પાઠ તૈયાર કરી રજૂ કરવામાં આવે છે.

✏️  હોમ લર્નિંગ કાર્યક્રમથી બાળકો શાળાએ ન આવવા છતાં પોતાના વિષયોમાં પોતાની શક્તિ અનુસાર શિક્ષણ મેળવી શક્યા છે. જેમાં વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.

✏️  શિક્ષક મિત્રો દ્વારા ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા આવી રહયા છે. દર માસની જેમ આ માસે પણ દરેક ધોરણ માટે હોમ લાર્નિંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આશા છે વિદ્યાર્થીઓ, શિક્ષકો , વાલીઓ તેમજ સમાજ આ કપરા સમયમાં દેશની ભાવી પેઢીના ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે...



ગુરુવાર, 22 ઑક્ટોબર, 2020

Indiannica Quiz League 2020

 Indiannica Quiz League 2020 



     📌બાળકોમાં હાલ કોરોના જેવી મહામારીના સમયમાં ઘરે રહીને પોતાની આવડત , કુનેહ અને સુષુપ્ત શક્તિઓ બહાર લવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. 

Related post

     📌શાળાના મોટાભાગના બાળકો આ સ્પર્ધામાં ભાગલે અને પોતાની શાળા નું ગૌરવ વધારે તે પણ એક ખૂબ જ આનંદની વાત છે. આ માટે નીચે મુજબની સૂચનાઓ ખૂબ જ અગત્યની છે. 

Related post

      ◆ બાળકો સતત પ્રવૃત્તિમય રહે , સતત શીખતાં રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી આ ક્વિઝમા ધોરણ 6 થઈ 8 ના બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે તે અગત્યની બાબત છે. એ માટે આપણા પ્રયત્નો ખૂબ જ અસરકારક નીવડી શકે.

      ●●●● પરિપત્ર અને વધુ વિગત માટે અહીં ક્લિક કરો●●●

...શિક્ષણ જગત ની વધુ અપડેટ માટે અહીં ક્લિક કરો...



રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020

Home Learning September 2020

 Home learning

D.D. Girnar



        સરકારશ્રી દ્વારા કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કપરા સમયમાં પણ બાળકોને ઉપડેટ રાખવાના સરકારશ્રીના અને શિક્ષણ વિભાગના આ પ્રયત્નોમા આપણે એક નાગરિક તરીકે, વાલી તરીકે, શિક્ષક તરીકે, smc સભ્ય તરીકે કે પછી જાતે વિદ્યાર્થી તરીકે પોત-પોતાનું યોગદાન આપવુ જ રહ્યું. ગુજરાતની ભાવિ પેઢીને આ મહામારી પાછળના પાડવા દે તે માટે 'ઘરે શીખીએ' , ' ડી.ડી. ગિરનાર દ્વારા પ્રસારણ, diksha પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ, સામાયિક કસોટી, વર્ચુઅલ કલાસરૂમ જેવા અનેક પ્રયત્નો થઈ રહયા છીએ. તો આ તમામ પ્રયત્નોમા બાળકોને સારુ અને અઘ્યયન નિષ્પત્તિ આધારિત ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આપણે પણ આપણા અથાગ પ્રયત્નો એક ફરજના ભાગ રૂપે કરવા રહયા. અહીં ધોરણ 1 અને 2 ની ડી. ડી. ગિરનાર ના પ્રસારણ ની લિંક મુકવામાં આવી છે. આશા છે એક જાગૃત વાલી તરીકે બાળકને બતાવી આ અભિયાનમાં સહભાગી બનશો.

🙏આભાર🙏



તારીખ પ્રમાણે વિડિઓ જોવા માટે જે તે ધોરણ ઉપર ક્લિક કરો.


 તારીખ 1/9/2020.          ધોરણ 1          ધોરણ 2 

તારીખ  4/9/2020.          ધોરણ 1         ધોરણ 2  

તારીખ 5/9/2020.          ધોરણ 1.        ધોરણ 2

તારીખ 7/9/2020           ધોરણ 1.         ધોરણ 2

તારીખ 8/9/2020.           ધોરણ 1.         ધોરણ 2

તારીખ 11/9/2020.         ધોરણ 1.         ધોરણ 2

તારીખ 12/9/2020.          ધોરણ 1.        ધોરણ 2

    તારીખ  14/9/2020        ધોરણ 1         ધોરણ 2  

    તારીખ  15/9/2020        ધોરણ 1         ધોરણ 2


તારીખ 16/9/2020     ધોરણ 3,   ધોરણ 4, ધોરણ 5,   ધોરણ 6,       ધોરણ 7,   ધોરણ 8


તારીખ 17/9/2020    ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6

       ધોરણ 7, ધોરણ 8

તારીખ 18/9/2020     ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 19/9/2020     ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ  20/9/2020    ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ   21/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 22/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 23/9/2020    ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ  24/9/2020   ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6,    ધોરણ 7, ધોરણ 8

તારીખ  25/9/2020  ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                               ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ  26/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 28/9/2020   ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, 

                             ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 29/9/2020    ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4,                                 ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8

તારીખ 30/9/2020    ધોરણ 3, ધોરણ 4ધોરણ 5, ધોરણ 6,     ધોરણ 7, ધોરણ 8

DIKSHA દ્વારા શિક્ષણ મેળવવા માટે...

 👇

ધોરણ 3 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 4 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 5 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 6 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 7 માટે 👉 અહીં ક્લિક કરો

ધોરણ 8 માટે 👉 અહીં ક્લિક કરો

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

Ghare shikhie excel file STD :1 to 8

         


     👉  ઘરે શીખીએ મૂલ્યાંકન માટે અહી તમામ ધોરણ 1 થી 8 માટે EXCEL ફાઇલ મૂકવામાં આવી છે.  જેમાં ધોરણ 1 અને 2 માં ફક્ત ડેટા નાખવાથી જ સમગ્ર મૂલ્યાંકન તૈયાર થઈ જશે. જ્યારે ધોરણ 3 થી 8 માટે  excel ફોર્મેટ માં  પોતાનો વર્ગનો ડેટા ભરી મૂલ્યાંકનની પ્રિન્ટ કાઢી શકે છે. તેમજ pdf માં સેવ એસ કરી સાચવી શકે છે. excel ફાઇલ ઓપન કરતાં નીચે std 1 થી 8 ની અલગ-અલગ વર્કશીટ છે. તમે તમારા ધોરણ ની વર્કશીટનો ઉપયોગ કરી મૂલ્યાંકન તૈયાર કરી શકો છો. 

           💥   મિત્રો આવી જ તમામ ઉપડેટ 🔔 અને ફાઇલ મેળવવા માટે ડાબી બાજુ ઉપર આપેલા ત્રણ ડેસ પર ક્લિક કરી સાઈડ મેનૂ ખૂલે તેમાં મને ફોલો કરો......


👉       એક્સેલ ફાઇલ માટે અહી ક્લિક કરો        👈


મિત્રો ઘરે શીખીએ મૂલ્યાંકન ત્રણ પ્રકારે કરવાનું છે. જેમાં 1. બાળક દીઠ મૂલ્યાંકન , 2. વર્ગનું સામૂહિક મૂલ્યાંકન , 3. અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. આ તમામ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ માટે અહી એક pdf ફાઇલ આપેલી છે. જેમાં તમે તમામ માહિતી મેળવી શકો છો. 


👉   મૂલ્યાંકનની સમજ માટે અહી ક્લિક કરો    👈

આશા છે તમને પોસ્ટ સારી લાગી હશે. તમારા સૂચનો અને પ્રશ્નો નીચે કોમેન્ટ માં જણાવશો.  અને સાઈડ મેનૂ ડ્રેગ કરી ફોલો કરવાનું ચૂકશો નહીં. 

નમસ્કાર 



રવિવાર, 30 ઑગસ્ટ, 2020

ઘરે શીખીએ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ.

 જૂન 2020 ના ઘરે શીખીએ અંતર્ગત ત્રણ પ્રકારના મૂલ્યાંકન કરવાના થાય છે. જેની સંપૂર્ણ  માહિતી માટે નીચે મુજબ છે.

માહિતી માટે 👉 અહીં ક્લિક કરો

Periodic Assessment Test

 

Periodic Assessment Test


        PAT ઓનલાઇન માર્ક્સ ની એન્ટ્રી અમુક જિલ્લાઓ મા ચાલુ થઈ ગઈ છે... આ માટે ની સંપૂર્ણ માહિતી .....

***** ઓનલાઇન માર્ક્સ સ્કેન કરી ઉપલોડ કરવાની ઓફિશિયલ માર્ગદર્શિકા ....

👉  અહીં ક્લિક કરો.

  


**** ઓફિશિયલ એપ્લિકેશનની લિંક...

👉  અહીં ક્લિક કરો.







ઘરે શીખીએ - ગૂગલ ફોર્મ

 ઘરે શીખીએ અંતર્ગત ગૂગલ ફોર્મ ને ભરવાની સમજ આપતો વિડીયો ....

👉  https://youtu.be/b51A-m2Qn0U


ઘરે શીખીએ જૂન 2020 ના મૂલ્યાંકન બાદ તેની માહિતી ગૂગલ ફોર્મ માં ભરવાની થાય છે. ધોરણ મુજબ ગૂગલ ફોર્મ ની લિન્ક નીચે મુજબ છે. 

ધોરણ -1  https://docs.google.com/forms/d/e/1FAIpQLSewLw5eNyG0O6yKY2163dVJVk5R8fXxVmBfr8nEmw5eSdEI0A/viewform

ધોરણ -2 https://docs.google.com/forms/d/e/1FAIpQLScnkUdgIQjuvSMTJGXhQmb7aT0OfL1tgfzc2-dFhoSIeRr55A/viewform

ધોરણ -3 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfomWfknp7D9hDwfkA1h_wpZfUsmOymhzuen57tRg1i22xUBA/viewform

ધોરણ -4 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfXE8TfgtGSITJ83TwMNuSKHFHJufwqXwmm7xYpD3ej3Tmv_Q/viewform

ધોરણ -5 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfRWCY5JDcjDfWE7jd6YRvBYZUz5dA2M2RMlFQixE9xkxO_Xw/viewform

ધોરણ -6 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfTt-qHHmrEZLxTH7no-55eZDEmaKRYeuYN85rKQLHGDu3tqw/viewform

ધોરણ -7 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdzNyJL6MtFx9OJzgYATYT279EewCZkrvISPOmhamatrev3Xw/viewform

ધોરણ -8 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnio9TNzFJ6Z9dTFK8Ub5IXB_NJ6EToL56qalle7Ir833LZg/viewform