લેબલ PDF FILE સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ PDF FILE સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025

રવિવાર, 3 જુલાઈ, 2022

માસવાર આયોજન (પાઠ આયોજન)

 માસવાર આયોજન (પાઠ આયોજન)

            વર્ગખંડમાં અસરકારક શિક્ષણ માટે શિક્ષક દ્વારા પોતાના પાઠ્યક્રમનું અગાઉથી આયોજન થાય તે ઈચ્છનીય છે. શિક્ષણ - પ્રશિક્ષણની તાલીમી સંસ્થાઓમાં પણ આ મુજબ જ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષક પ્રસ્તાવના, વિષય પ્રવેશ, પદ્ધતિ , પ્રયુક્તિ, TLM, સંદર્ભ સાહિત્ય તેમજ શિક્ષક અને વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિ કરશે તે તમામ બાબતો અગાઉથી જ વિચારી તેનું આયોજન કરી વર્ગમાં જાય તો અસરકારક શિક્ષણ આપી શકે. આ માટે અગાઉથી પાઠ આયોજન ખૂબ જ જરૂરી છે. તો અહી પાઠ આયોજન માટે એક અમુનો મૂક્યો છે જે દરેક શિક્ષકને ઉપયોગી સાબિત થશે...

👉>>> પાઠ આયોજનનો નમૂનો <<<👈



શનિવાર, 18 જૂન, 2022

શાળા પ્રવેશોત્સવ 2022-2023

 શાળા પ્રવેશોત્સવ 2022-2023


         શિક્ષણ વિભાગના ઉપક્રમે રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ  💯% નામાંકન, સ્થાયિકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ છે. આ કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકા અને શાળા પ્રવેશોત્સવની ફાઈલ નીચેથી ડાઉનલોડ કરી શકાશે.

                શાળા પ્રવેશોત્સવ માટેની ફાઈલ પરિપત્ર મુજબ જરૂરી માહિતી આવરી લઇ બનાવવાનો પ્રયત્ન કરેલ છે, દરેક શાળા પરિપત્રનો અભ્યાસ કરી આ ફાઈલ મુજબ પોતાની ફાઈલ બનાવી શકે છે. કોઈ માહિતી સ્થાનિક પરિસ્થિતિ મુજબ બાકી રહે કે ઉમેરી શકાય તેવી હોય તો ઉમેરી શકાય. સદર ફાઈલ નમૂના રૂપ છે...

👉 શાળા પ્રવેશોત્સવ ફાઈલનો નમૂનો

👉. આમંત્રણ પત્રિકા










શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021

સમય પત્રક

 સમય પત્રક 

ધોરણ 6 થી 8 





👉  દૈનિક તાસ આયોજન 

👉 શિક્ષક વિષય ફાળવણી 

👉 શિક્ષક સાપ્તાહિક કાર્યભાર 

👉 વિષય મુજબ સાપ્તાહિક તાસની સંખ્યાનું આયોજન 

👉 શિક્ષક માટે દૈનિક તાસ દીઠ આયોજન 




હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - ઓગષ્ટ-2021

હોમ લર્નિંગ તમામ વિડિઓ માસ - જુલાઈ - 2021

બ્રિજકોર્સ હોમ લર્નિંગ વિડિઓ જૂન 2021


✏️  બાળકો પોતાના ધોરણના અભ્યાસક્રમ મુજબ તેમજ અધ્યયન નિષ્પત્તિ અનુસાર પોતાનું શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો માટે શ્રેષ્ઠ તજજ્ઞ મિત્રો દ્વારા પાઠ તૈયાર કરી રજૂ કરવામાં આવે છે.

✏️  હોમ લર્નિંગ કાર્યક્રમથી બાળકો શાળાએ ન આવવા છતાં પોતાના વિષયોમાં પોતાની શક્તિ અનુસાર શિક્ષણ મેળવી શક્યા છે. જેમાં વાલીઓનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે.

✏️  શિક્ષક મિત્રો દ્વારા ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક દ્વારા બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા આવી રહયા છે. દર માસની જેમ આ માસે પણ દરેક ધોરણ માટે હોમ લાર્નિંગનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આશા છે વિદ્યાર્થીઓ, શિક્ષકો , વાલીઓ તેમજ સમાજ આ કપરા સમયમાં દેશની ભાવી પેઢીના ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે...



શનિવાર, 12 જૂન, 2021

બ્રિજકોર્સ-ક્લાસરેડીનેસ:જ્ઞાનસેતુ કાર્યક્રમ 2021

 



જ્ઞાનસેતુ હોમ લર્નિંગના વિડિઓ જુઓ

👇👇👇


તારીખ 10/6/2021    


ધોરણ 1,  ધોરણ 2,  ધોરણ 3,  ધોરણ 4,  ધોરણ 5,  ધોરણ 6,   ધોરણ 7,  ધોરણ 8,  ધોરણ 9,  ધોરણ 10 , ધોરણ 10


તારીખ 11/6/2021 


  ધોરણ 1ધોરણ 2ધોરણ 3ધોરણ 4ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7ધોરણ 8, ધોરણ 9ધોરણ 10ધોરણ 10


તારીખ 12/6/2021  


 ધોરણ 1ધોરણ 2ધોરણ 3, ધોરણ 4ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8ધોરણ 9ધોરણ 10ધોરણ 10


તારીખ 14/6/2021


ધોરણ 1,  ધોરણ 2,  ધોરણ 3,  ધોરણ 4,  ધોરણ 5,  ધોરણ 6,   ધોરણ 7,  ધોરણ 8,  ધોરણ 9,  ધોરણ 10 , ધોરણ 10


તારીખ 15/6/2021

ધોરણ 1ધોરણ 2ધોરણ 3, ધોરણ 4ધોરણ 5ધોરણ 6ધોરણ 7ધોરણ 8ધોરણ 9ધોરણ 10ધોરણ 10


તારીખ.  16/6/2021

 ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


તારીખ.  17/6/2021

 ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


18/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8ધોરણ 9, ધોરણ 10ધોરણ 10



19/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8ધોરણ 9, ધોરણ 10ધોરણ 10


21/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ધોરણ 10


22/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ધોરણ 10


23/6/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ધોરણ 10


24/6/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ધોરણ 10



25/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ધોરણ 10


26/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


28/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


29/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


30/6/2021

ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


01/7/2021

 ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


02/7/2021

 ધોરણ 1ધોરણ 2, ધોરણ 3ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


03/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10



05/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10



06/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


07/7/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


08/7/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


09/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


10/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10



12/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10



13/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10



14/7/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


15/7/2021

ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


16/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10


17/7/2021

 ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 10




શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

આજની શૈક્ષણિક ઉપડેટ

 

   

>>>>   એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના 

            ગુજરાત સરકાર ધ્વારા એજ્યુકેશન લોન અને વ્યાજ સબસિડી  યોજનાની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.પ્રસ્તાવના , યોજના અંગેની વિસ્તૃત વિગતો, યોજનાના ઉદ્દેશ, વ્યાજ સબસિડી માટેની પાત્રતા, માન્ય અભ્યાસક્રમો, આવક મર્યાદા, માન્ય બેન્કો, વ્યાજની વહેચની, લાભાર્થી કોણ બની શકે?, પરદેશ જતાં વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ, અરજી કરવાની વિગતો, અરજી કરવાના નિયમો, અરજી કરવાની પ્રક્રિયા વગેરે તમામ બાબતો માટે અહી ક્લિક કરો ના બટન પર ક્લિક કરો . 

 - આ બાબતની વધુ માહિતી માટે અહી ક્લિક કરો  

સંબંધિત પોસ્ટ 

શનિવાર, 17 ઑક્ટોબર, 2020

Microsoft Teams નો ઉપયોગ અને સમજૂતી

Microsoft Teams

  • કોરોના મહામારીના સમયમાં આખા વિશ્વ અને આપના દેશમાં સૌથી મોટો યક્ષ પ્રશ્ન એક જ છે કે દેશની ભાવિ પેઢીને આવા કપરા સમયમાં શિક્ષણ કેવી રીતે આપવું? 
  • જો દેશનું ભવિષ્ય એવા બાળકોને આવા સમયે ઉપડેટ રાખવામા ન આવે તો દેશ અને સમાજને ભવિષ્યમાં ઘણું નુકશાન થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 
  • દેશની ભાવિ પેઢીની રક્ષા કરવા માટે વિશ્વના તમામ દેશો પોતાના પ્રયત્નો કરે છે. જેમાં ભારતમાં પણ સરકાર ધ્વારા બાળકોને ઘરે રહીને શિક્ષણ આપવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. 
  • Related Post
  • હોમ લર્નિંગ બાબતે જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં DD ગિરનાર પર પ્રસારિત થતાં  ધોરણ મુજબ અને અભ્યાસક્રમ મુજબના કાર્યક્રમો, યુ-ટ્યુબ ના માધ્યમ થી વિડીયો પ્રસારણ, ઘરે શિખીએ ની પુસ્તિકા, પા.પુ. નું વિતરણ, ઘરે રહીને બાળકના મૂલ્યાંકન માટે એકમ કસોટીનું આયોજન, DIKSHA એપ ધ્વારા બાળકો; વાલીઓ તેમજ શિક્ષકોની તાલીમ વગેરે નો સમાવેશ થાય છે. 
  • આ તમામ માધ્યોમોની મર્યાદા એક જ છે, કે આ તમામ માધ્યમોમાં પ્રત્યાયનનો અભાવ છે. આ માધ્યમોમાં આદાન-પ્રદાન ની પ્રક્રિયા થઈ શકતી નથી.  
  • Related Post
  • આ માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ધ્વારા  Microsoft Teams  ના  ઉપયોગ ધ્વારા બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં બાળકો ઘરે રહીને મોબાઈલ ના માધ્યમથી પોતાના વર્ગ શિક્ષક અને વિષય શિક્ષક સાથે ઓનલાઈન એક-બીજા સાથે આદાન-પ્રદાનની પ્રક્રિયા સાથે શિક્ષણ કાર્ય કરી શકે છે. 
  • આ પોસ્ટમાં આપણે આજે Microsoft Teams ના ઉપયોગના સરળ સ્ટેપ જોઈશું. 
  • Microsoft Teams ના ઉપયોગ ધ્વારા વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક જે તે ધોરણના તમામ બાળકોની ટિમ બનાવી તેમને એક સાથે જોઇન કરી શકે છે. બાળકો આપેલ સમય મુજબ જોઇન થઈને પોતાના ઘરે રહીને પોતાના મોબાઈલ ધ્વારા જોડાય શકે છે. 
  • Related Post
  • શિક્ષણ વિભાગ ધ્વારા ગુજરાતનાં તમામ બાળકો અને શિક્ષકોનો ડેટા Microsoft Teams મા ઉપલોડ કરી દેવામાં આવ્યો છે. તેમજ તમામ બાળકો અને શિક્ષકોના યુસર આઈ.ડી. અને પાસવર્ડ પણ ક્રિએટ કરી દેવામાં આવ્યા છે. જેથી તમામ બાળકો અને શિક્ષકો સરળતાથી લોગ ઇન થઈ આ એપનો ઉપયોગ કરી શકે.
  • માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના ઉપયોગ માટે નીચે આપેલ PDF ડાઉનલોડ કરી તેમાં આપેલ સ્ટેપ મુજબ અનુસરો અને ઓનલાઇન ક્લાસીસ શરૂ કરો.
  • બાળકોના શિક્ષણ કાર્યના મહાયજ્ઞમાં આપ સૌને શુભકામનાઓ...
  • >>>> સૌ પ્રથમ microsoft teams app ડાઉનલોડ કરો. 



માઈક્રોસોફ્ટ એપ ઉપયોગના સ્ટેપ અને સમજૂતી માટે આ PDF ફાઇલ ડાઉનલોડ કરો....
👇



     

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

CHETNA - A DIGITAL TEACHER TRAINING PROGRAM

                                


   -CHETNA -

 A DIGITAL TEACHER TRAINING PROGRAM. 

            ✏️ ગુજરાતનાં શિક્ષકો માટે 361 digreeminds consulting pvt. ltd.  સંસ્થા ધ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. 

           ✏️ જેમાં દિવ્યાંગ બાળકોની ઓળખ અને તેમની માટે વિવિધ પ્રવૃત્તિને લઈ માર્ગદર્શન આપવું.  આ એક સર્ટિફિકેટ કોર્ષ છે. જેમાં તાલીમના 100% પૂર્ણ કર્યાબાદ સર્ટિફિકેટ આપવામાં આવશે. 

          ✏️  દિવ્યાંગ બાળકો સાથે તાલમેલ , તેમની સાથે નો વ્યવહાર, તેમનું શિક્ષણ, દિવ્યંગતા માટેના પરિબળો વગેરે બાબતોનો સમાવેશ...

          👉 આ તાલીમ મા લોગઈન માટે  ટીચર કોડનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર જિલ્લો પસંદ કરી લોગઇન થવું.

         ➡️ ટીચર કોડ : જે SSA GUJARAT મા ઓનલાઇન એટેન્ડેન્સ સિસ્ટમ માં લોગીન કરતા જમણી બાજુ ઉપર Registered teachers પર ક્લિક કરતા શિક્ષકોનું લિસ્ટ ડાઉનલોડ થશે. જેમાં ટીચર કોડ લખેલો હશે.

👉 અપ્લિકેશન માટે અહી ક્લિક કરો 

👉 માર્ગદર્શન માટે અહી ક્લિક કરો 

👉 પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો 

👉 પ્રમાણપત્ર તાલીમ પુરી કર્યા બાદ 24 કલાકમાં પ્રોફાઈલ લોગોની બાજુમાં મુકવામાં આવશે.

....શિક્ષણની નવી અપડેટ માટે અહીં ક્લિક કરો...

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2020

Home Learning Per Day Report

 Home Learning Per Day Report  ( હોમ લર્નિંગનો દિવસ દીઠ સમગ્ર અહેવાલ )


              મિત્રો હાલના કોરોના મહામારીના સમયમાં બાળકોનું શિક્ષણકાર્ય એ  ખૂબજ  ગંભીર અને વિચાર કરવા યોગી મુદ્દો બની ગયો છે. વાલી, શિક્ષક , સમાજ, સરકાર અને શિક્ષણવિદો પણ બાળકને ઘરે રહીને કેવી રીતે ઉપડેટ રાખી શકાય તેની મથામનમાં પડ્યા છે. બાળકોને ઘરે રહીને શિક્ષણ કાર્ય મળે વિશેષ કરીને અદ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કાર્ય મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખુબજ ગંભીરતા પૂર્વક વિચાર કરી ઘણા કાર્ય ચલાવવામાં આવે છે. જેમાં ડિજિટલ માધ્યમોનો બાહોદો વપરાસ થાય છે. આવા કપરા સમયમાં શિક્ષકોની પણ જાણે અગ્નિ પરીક્ષા થઈ રહીછે. બાળકો ને ધોરણ મુજબ શિક્ષણ કાર્યમાં અપડેટ રાખવાની સાથે-સાથે, બાળક જે અગાઉના ધોરણમાં શીખી ગયો છે. અગાઉ જે અદ્યયન નિષ્પત્તિમાં તે સફળ થયો છે તે પણ ના ભૂલી જાય તે જોવું રહ્યું. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર શિક્ષકે બાળકો ઘરે હોમ લર્નિંગ કરે તે માટે સતત મોનિટરિંગ કરવાનું રહે છે. જેમાં બાળકે dd ગિરનાર , યુ ટ્યુબ , દિક્ષા વગેરે જેવા માધ્યમોથી શિક્ષણ કાર્ય છે કે નહીં તેની તપાસ કરી તેનો દિવસ મુજબ રીપોર્ટ રાકહવાનો રહે છે. તે માટે અહી એક વર્ગનો તમામ રિપોર્ટ એક જ પેજમાં રાખી શકાય તે માટે એક pdf ફાઇલ બનાવાવાનો પ્રયાશ થયેલો છે. જેમાં આગળ - પછાળ થઈને કુલ ચાર દિવસનો અહેવાલ નોધી શકાય છે. 


💥 PDF  ફાઇલ માટે 👉 અહી કિલક કરો  


💥 શિક્ષણ ની નવી ઉપડેટ માટે  👉  અહી ક્લિક કરો 


💥 બીજા તૈયાર પત્રકો માટે 👉 અહી ક્લિક કરો 

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

Energized Textbooks

        Energized Textbooks. ના ઇ કન્ટેઇનને રેટિંગ આપી પ્રતિભાવ આપવા બાબત.

      ધોરણ 3 થી 8 ના પાઠ્યપુસ્તકો મા QR કોડ આપવામાં આવ્યા 

છે. આ કોડને સ્કેન કરી તેના કન્ટેઇનનો અભ્યાસ કરી તે બાબતે તમારા અભિપ્રાય google ફોર્મ તેમજ લેખિત મા c. r. c. Co. ને આપી શકો છો. તેમજ Diksha પોર્ટલ પાર તેને રેટિંગ પણ આપવું.     


પરિપત્ર જોવા માટે 👇 




Google ફોર્મની લિંક માટે ક્લિક કરો 👇






મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2020

self-study book (સ્વ-અધ્યયન પોથી)

             ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલી પ્રમાણિત ધોરણ 6 થી 8 ની તમામ વિષયની સ્વ અધ્યયન પોથી. હાલ કોરોના મહામારીના સમયમાં હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે બાળક ઘરે જાતે શિક્ષણ મેળવી પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકે તે માટે આ સ્વ અધ્યયન પોથી અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્વ-અધ્યયન પોથી ડાઉનલોડ કરવા માટે
                                     👇




ઓગષ્ટ 2020 ની "ઘરે શીખીએ" ડાઉનલોડ કરવા માટે.
👇



રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

PERIODICAL ASSESSMENT TEST ( PAT )

       PERIODICAL ASSESSMENT TEST ( PAT )  



     👉 સામાયિક મૂલ્યાંકન કસોટી માટે વર્ગ શિક્ષક દ્વારા નિભાવવાની થતી આખા વર્ગની તમામ વિષયોની અને દરેક તારીખની ગુણ સ્લીપ એક જ ફાઇલમાં. 

 👉  વર્ડ ફાઇલ તેમજ pdf ફાઇલ. 

👉 તમારા વર્ગનો ડેટા એડિટ કરી નાખી શકો છો. 

 

📌  word file માટે  અહી ક્લિક કરો 

📌  pdf file માટે    અહી ક્લિક કરો 


🙏 આભાર  🙏

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

WORKPLACE APPLICATION GUIDE

 

workplace app




          WORKPLACE APP. ના ઈન્સ્ટોલેસન અને રજીસ્ટ્રેશન માટે  ઘણા  મિત્રોને મુશ્કેલી પડી   રહી છે . અહી   જો તમે અગાઉ વર્કપ્લેસ ઇન્સ્ટોલ કરી  મોબાઈલ  માથી કાઢી નાખી  હોય  કે  નવેસરથી ઇન્સ્ટોલ કરવા   માંગતા હોય  તો નીચે આપેલી pdf માં દર્શાવ્યા મુજબના  સ્ટેપ  અનુસરો  અને  તમારા  મોબાઇલમાં  વર્કપ્લેસ એપ સરળતાથી  ચલાવી  શકો  છો. 


       હાલ શિક્ષણ વિભાગના સારી ઉપડેટ આપણને વર્કપ્લેસ ઉપર જોવા મેળે છે. તેમજ  શિક્ષણ વિભાગના તમામ કાર્યક્રમો પણ વર્કપ્લેસનું ધ્વારા લાઈવ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે દરેક ધોરણ માટે નવા-નવા વિચારો અને ઇનોવેશન પણ આપણને આ માધ્યમથી જોવા મેળે છે.  માટે વર્કપ્લેસ એપ શિક્ષકો માટે અતિ ઉપયોગી એપ છે. આપ નીચે આપેલી pdf માં દર્શાવ્યા મુજબના  સ્ટેપ  અનુસરો  અને  તમારા  મોબાઇલમાં  વર્કપ્લેસ એપ સરળતાથી  ચલાવી  શકો  છો. 


pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


 
🙏આભાર 🙏

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

વાલી સંપર્ક રજીસ્ટર , મોબાઈલ રજીસ્ટર , શિક્ષક રોટેશન હાજરી પત્રક


          હાલ કોરોના મહામારીના સમયમાં બાળકો હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષણ મેળવે છે ત્યારે બાળકોનો મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો રહે છે. વર્ગની સંખ્યાના અનુસંધાનમાં 3 થી 6-7 બાળકોનો દરરોજ સંપર્ક કરી તેનું રજીસ્ટર નિભાવવાનું થાય છે.  સાથે- સાથે  સરકારશ્રી ના આદેશ અનુસાર શિક્ષકોને પણ ઓડ-ઇવન ના રોટેશન મુજબ શાળાએ ફરજ બજાવાની રહે છે, જેનું પત્રક નિભાવવાનું રહે છે.  વર્ગ શિક્ષકો માટે બાળકોનું મોબાઈલ નંબર રજીસ્ટર પણ નિભાવવાનું રહે છે. આ તમામ પત્રકો pdf , excel તેમજ word ફોર્મેટમાં અહી મૂકવામાં આવ્યા છે. 


📱 વાલી સંપર્ક pdf ફાઇલ માટે👉  અહી ક્લિક કરો 

    વાલી સંપર્ક word ફાઇલ માટે 👉  અહી ક્લિક કરો 



                        
 મોબાઈલ નંબર રજીસ્ટર pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 

                        મોબાઈલ નંબર રજીસ્ટર word ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


    શિક્ષકોનું રોટેશન હાજરી પત્રક pdf ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 

    શિક્ષકોનું રોટેશન હાજરી પત્રક Excel ફાઇલ માટે 👉 અહી ક્લિક કરો 


ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2020

GCERT QUE. BANK

              📢 જુલાઈ માસના ‘ઘરે શીખીએ’ અંતર્ગત આપવામા આવેલી શિક્ષક માર્ગદર્શિકા 

બાળકોના રચનાત્મક મૂલ્યાંકન અંગે વાત  કરવામા આવી હતી. ઘરે શીખીએ પુસ્તિકા પરથી

મલૂ્ાાંકન અંગેની  નોંધ કરતી વખતે પણ શિક્ષક  બાળકો સાથે વાત કરે છે, જેથી સાચું અને સારું 

આકલન થઇ શકે. આ વાતચીત વિશેષ કરીને અધ્યયન નિષ્પત્તિ અને પ્રવૃત્તિ આધારિત હોય છે. આ 

વાતચીત દરમિયાન બાળકો સાથે કરેલ વાતચીતના આધારે આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ 

બાબતને લઈને આપના મનમાં નીચે મુજબના પ્રશ્નો ઉદભવે છે. 


             ઘરે શિખીએ મૂલ્યાંકન માટે જે તે  અધ્યયન નિષ્પત્તિ માં બાળકે કેટલી સિદ્ધિ મેળવી ? 

             અધ્યયન નિષ્પત્તિના મૂલ્યાંકન માટે બાળકનું સિદ્ધિ આંકલન કઈ રીતે કરવું ? 

             અધ્યયન નિષ્પત્તિના આંકલન  માટે બાળકને કેવા પ્રશ્નો પુચ્છી શકાય ?

             મોડયુલની પ્રવૃત્તિ કે કે મુદ્દો  કઈ અધ્યયન નિષ્પત્તિને લાગુ પડે છે ? 


        આ માટે GCERT એ દરેક અધ્યયન નિષ્પત્તિ અનુસાર પ્રશ્નોની એક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ 

પ્રશ્ન બેન્ક પ્રશ્નોનું માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષક સિદ્ધિના આકલન માટે પોતે પણ નવા પ્રશ્નો બાળકને 

પૂછી શકે છે.


                    GCERT ધ્વારા આપવામાં આવેલ પ્રશ્ન બેન્ક માટે 👉 અહી ક્લિક કરો 


🙏 નમસ્કાર 🙏


 

 

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

Ghare shikhie excel file STD :1 to 8

         


     👉  ઘરે શીખીએ મૂલ્યાંકન માટે અહી તમામ ધોરણ 1 થી 8 માટે EXCEL ફાઇલ મૂકવામાં આવી છે.  જેમાં ધોરણ 1 અને 2 માં ફક્ત ડેટા નાખવાથી જ સમગ્ર મૂલ્યાંકન તૈયાર થઈ જશે. જ્યારે ધોરણ 3 થી 8 માટે  excel ફોર્મેટ માં  પોતાનો વર્ગનો ડેટા ભરી મૂલ્યાંકનની પ્રિન્ટ કાઢી શકે છે. તેમજ pdf માં સેવ એસ કરી સાચવી શકે છે. excel ફાઇલ ઓપન કરતાં નીચે std 1 થી 8 ની અલગ-અલગ વર્કશીટ છે. તમે તમારા ધોરણ ની વર્કશીટનો ઉપયોગ કરી મૂલ્યાંકન તૈયાર કરી શકો છો. 

           💥   મિત્રો આવી જ તમામ ઉપડેટ 🔔 અને ફાઇલ મેળવવા માટે ડાબી બાજુ ઉપર આપેલા ત્રણ ડેસ પર ક્લિક કરી સાઈડ મેનૂ ખૂલે તેમાં મને ફોલો કરો......


👉       એક્સેલ ફાઇલ માટે અહી ક્લિક કરો        👈


મિત્રો ઘરે શીખીએ મૂલ્યાંકન ત્રણ પ્રકારે કરવાનું છે. જેમાં 1. બાળક દીઠ મૂલ્યાંકન , 2. વર્ગનું સામૂહિક મૂલ્યાંકન , 3. અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. આ તમામ મૂલ્યાંકનની સંપૂર્ણ સમજ માટે અહી એક pdf ફાઇલ આપેલી છે. જેમાં તમે તમામ માહિતી મેળવી શકો છો. 


👉   મૂલ્યાંકનની સમજ માટે અહી ક્લિક કરો    👈

આશા છે તમને પોસ્ટ સારી લાગી હશે. તમારા સૂચનો અને પ્રશ્નો નીચે કોમેન્ટ માં જણાવશો.  અને સાઈડ મેનૂ ડ્રેગ કરી ફોલો કરવાનું ચૂકશો નહીં. 

નમસ્કાર