મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020

 સામયિક મૂલ્યાંકન કસોટી - સપ્ટેમ્બર 2020




     સામયિક કસોટી સપ્ટેમ્બર 2020 માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની સૂચનાઓ અને અભ્યાસક્રમનું આયોજન. કોરોના મહામારીના સમયમાં બાળકો ઘરે રહીને શિક્ષણ મેળવી રહ્યા છે. હાલ અધ્યયન નિષ્પત્તિ અનુસાર ચાલી રહેલા અભ્યાસક્રમ મા બાળકોનું મૂલ્યાંકન તે પણ સામયિક કસોટી અતિ આવશ્યક છે. બાળકો પોતે જે અલગ અલગ માધ્યમોથી ઘરે શીખી રાખ્યા છે. તે મુજબ જ ઘરે મુક્ત વાતાવરણમા કસોટી આપી બાળક પોતે કઇ અધ્યયન નિષ્પત્તિ મા કેટલી સિદ્ધિ મેળવી તેનું બાળક સેલ્ફ એસેસમેન્ટ કરે છે. તેમજ શાળાના વર્ગ શિક્ષક પણ બાળકે જે તે અધ્યયન નિષ્પત્તિમાં કેટલી સિદ્ધિ મેળવી તેમજ કેટલી કચાસ છે તે જાણી શકે છે. અને તે મુજબ પોતાનું અનુકાર્ય , આયોજન કરી શકે છે. જુલાઇ અને ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બર માસની સામયિક કસોટી માટેના સૂચનો તેમજ આયોજન ઉપરના પરિપત્ર મુજબ કરવાનું રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો